સમય પત્રક નમૂનો ટાઇમ ટેબલ માટે ઉપયોગી માહિતી એક્સેલ ફાઈલ તથા પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે લિંક સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
તાસ ફાળવણી અને વિષય કાર્યભારની સ્પષ્ટતા બાબત અગત્યના પરિપત્રો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 3 થી 5 માં નવી તાસ ફાળવણી અંગે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
ધોરણ- 3-4-5 મા તાસ ફાળવણી નિયમનો પરિપત્ર તારીખ- 24-9-2018.
દફતર નો ભાર ઓછો કરવા ધોરણ- 6-7-8 મા તાસ ફાળવણી નિયમનો પરિપત્ર તારીખ- 11-12-2018.
ધોરણ- 6-7-8 મા તાસ ફાળવણી અંગે જૂનો પરિપત્ર તારીખ- 11-7-2012.
ધોરણ- 3-4-5 મા તાસ પદ્ધતિ સ્પષ્ટતા પરિપત્ર તારીખ- 2-5-2019.વિષય બદલી શકે નહીં તે બાબત
સમય પત્રક નમૂનો ટાઇમ ટેબલ માટે ઉપયોગી માહિતી એક્સેલ ફાઈલ તથા પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે લિંક સાચવી રાખો
પ્રાથમિક શાળામાં શિક્ષકોને બાળકોની શિક્ષણ કાર્ય કરાવવાના સમય પત્રક ને ટાઈમ ટેબલ ના નમુનાની જરૂર પડતી હોય છે વર્ષની શરૂઆતથી પ્રથમ સત્ર અને વર્ષના મધ્યથી દ્વિતીય સત્ર ચાલુ થવાની ચેક વાર્ષિક પરીક્ષા સુધી સમયપત્રક અને ટાઈમ ટેબલ મુજબ શિક્ષણ કાર્ય થતું હોય છે ગુજરાત શિક્ષણ વિભાગની સરકાર દ્વારા ટાઈમ ટેબલ ના વિષયોની સંખ્યા ત્રણ વાઈઝ ફાળવી દેવામાં આવતી હોય છે દરેક ધોરણમાં ધોરણ ત્રણ થી આઠ સુધી વિષય સંખ્યા મોકલી દેવામાં આવતી હોય છે પણ દરેક શાળામાં શિક્ષકોની સંખ્યા જુદી જુદી હોય છે માટે તેના નમૂનાથી ટાઈમ ટેબલ અને સમયપત્રકની જરૂરિયાત પડતી હોય છે આ નમૂનારૂપ સમયપત્રક અને ટાઈમ ટેબલ મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવી છે આ ગ્રુપમાં જુદા જુદા સમય પત્રક અને ટાઈમ ટેબલ ના નમુનામે મુકવાનો પ્રયત્ન કરશું અને તેના આધારે મોટાભાગના શિક્ષકો પોતાની અનુકૂળતા મુજબનું સમયપત્રક અને ટાઈમ ટેબલ બનાવી શકશે ઓટોમેટીક એક્સલ ફાઇલ સાથે સાથે પીડીએફ ફાઇલ પણ મુકવાનો મેં પ્રયત્ન કરશું જેના લીધે દરેક શિક્ષકોને મૂંઝવણ ઓછી થશે અને સરળતાથી ટાઈમ ટેબલ બનાવી શકશે ત્રણ શિક્ષકો જ હોય શિક્ષક હોય તેવી વધુ શાળા હોય છે તેનું તૈયાર ટાઈમ ટેબલ મળી જતું હોય છે તે મુજબ શિક્ષકો પોતાના વિષય લઈ લેવાના થતા હોય છે અને સરસ મજાનો ટાઈમ ટેબલ થઈ જતું હોય છે તો આવી ઉપયોગી માહિતી અમારા whatsapp ગ્રુપમાં મેળવવા માટે ઉપર આપેલી લીંકમાં ક્લિક કરી તમે જાતે જોડાઈ શકો છો અમારા દ્વારા કોઈપણ નંબરને ગ્રુપમાં જોડવામાં આવશે નહીં. જે પણ વ્યક્તિએ શિક્ષકે વાલીએ બાળકે આવી માહિતી મેળવવી હોય તેમને પોતાની રીતે જાતે ગ્રુપમાં જોડાવાનું રહેશે આવી ઉપયોગી માહિતી ટાઈમ ટેબલ ને લગતી માહિતી શિક્ષકોને લગતી માહિતી દરેક વિદ્યાર્થીને વાલીઓને મદદરૂપ થાય તેવી શૈક્ષણિક માહિતી સાથે જીવનમાં ઉપયોગી અને આરોગ્યની તંદુરસ્તી ને લગતી માહિતી પણ અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મેં મૂકતા હોઈએ છીએ તે પણ તેમના રોજબરોજના જીવન પર્યંત ઉપયોગી થાય તેવી માહિતી પણ મળતી રહેશે સમય પત્રક અને ટાઈમ ટેબલ માટે આ લીંક માટે સેવ રાખવી આમાં જુદી જુદી માહિતી અપડેટ કરવામાં આવશે
સમય પત્રક નમૂનો ટાઇમ ટેબલ માટે ઉપયોગી માહિતી એક્સેલ ફાઈલ તથા પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે લિંક સાચવી રાખો
સમય પત્રક નમૂનો ટાઇમ ટેબલ માટે ઉપયોગી માહિતી એક્સેલ ફાઈલ તથા પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે લિંક સાચવી રાખો