શિક્ષકો નાં વિષય અને વર્ગ નાખી ને ધોરણ 3 થી 8 નું ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક
તાસ પદ્ધતિ ના અન્ય પરિપત્રો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-3-4-5ની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-6-7-8ની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક -1
મહત્વપૂર્ણ લિંક -2
મહત્વપૂર્ણ લિંક -3
મહત્વપૂર્ણ લિંક -4
મહત્વપૂર્ણ લિંક -5
નોંધ - આ ફાઈલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થાય તો JBBK EDUCATION ગ્રુપ પ્રોફાઈલ પિકચર માં જે નંબર છે તેના પર પર્સનલ માં whatsapp મેસેજ કરી એક્સલ ફાઇલ મંગાવી લેવી.
શિક્ષકો નાં વિષય અને વર્ગ નાખી ને ધોરણ 3 થી 8 નું ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી
શિક્ષકો નાં વિષય અને વર્ગ નાખી ને ધોરણ 3 થી 8 નું ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી
પ્રાથમિક શાળામાં તાસ પદ્ધતિ વિશે શિક્ષણ પદ્ધતિ માટે ઉપયોગી સમયપત્રકની ખૂબ જ જરૂર તમામ શિક્ષકોને પડતી હોય છે શિક્ષક જ્યારે શાળાની શરૂઆતમાં પ્રાર્થના સંમેલન બાદ શિક્ષણ કાર્યની શરૂઆત કરે છે તો તેના પ્રિય પદ્ધતિ વર્ગમાં શિક્ષણ કાર્ય કરવા માટે તાસ ના નિયમન માટે ક્રમબદ્ધ જળવાય તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગના જુદા જુદા પરિપત્રોને ઠરાવોના આધારે ટાઈમ ટેબલ અથવા તો સમય પત્રક અથવા તો દૈનિક આયોજન બનાવવાનું થતું હોય છે અને આયોજન બનાવવા માટે તેના પરિપત્રો અને એક્સલ ફાઇલ હોય તો સરસ મજાનું સરળતાથી કામ થઈ શકતું હોય છે તેવી ઉપયોગી માહિતી એક જગ્યાએ મળી રહે તે માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે અને તેમાં શિક્ષકોને મદદરૂપ થવા માટે જુદી જુદી બાબતોનો સંકલન કરી મુકવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે અમુક શિક્ષકો સરસ મજાનું કાર્ય કરી રહ્યા હોય છે પણ તે તમામ મિત્રો સુધી પહોંચાડી શકતા નથી તો તેના માટે અમે એક માધ્યમ તરીકે કાર્યકર્તા હોઈએ છીએ કોઈની બનાવેલી સારી પ્રવૃત્તિ અથવા તો સારા કરીને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે અમારો ભગીરથ પ્રયત્ન રહેતો હોય છે આ વખતે અહીં શિક્ષકોના વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવવા માટે ઉપયોગી સમયે પત્રકના નમુના મુકવાનો પ્રયત્ન કર્યો છે અહીં મુકેલો નમુનો ટાઈમ ટેબલ ઓટોમેટિક છે તમારે ફક્ત શિક્ષકનું નામ અને ધોરણ અને વિષય પસંદ કરવાના હોય છે ત્યારબાદ સબમીટ થયા બાદ ટાઈમ ટેબલ ઓટોમેટિક બની જતું હોય છે પણ આવી ઓટોમેટિક ફાઈલ જે ખરેખર એક્સલમાં નિયમિત રીતે કાર્યકર્તા હોશિયાર શિક્ષકો માટે જ હોય છે અમુક શિક્ષકોને ઓટોમેટીક ટાઈમ ટેબલ બનાવવું ઘણું અઘરું હોય છે અને મુશ્કેલ હોય છે જે શિક્ષકો ખરેખર વર્ષોથી એક્સમાં કાર્યકર્તા હોય તેમના માટે સાવ સરળ હોતું હોય છે માટે જે શિક્ષકો નવા નવા એક્સલમાં કાર્યકર્તા હોય તેમના માટે પીડીએફ કોપી જ ઉત્તમ રહેતી હોય છે અને અથવા તો બોલપેનથી લખવું સરળ રહેતું હોય છે માટે એવી એક્સેલ ફાઇલ તમામ મિત્રોને ઉપયોગી થતી નથી પણ જે ખરેખર આજુબાજુમાં નજીકના મિત્રોમાં એક્સેલમાં સારું કાર્યકર્તા મિત્રો માટે ઉપયોગી ફાઈલ ડાઉનલોડ કરી વધુમાં વધુ લોકો આ સરળતાથી ટાઈમ ટેબલ બનાવી શકે અને કોમ્પ્યુટરમાં કાયમ માટે સેવ થઈ શકે. સામાન્ય ફેરફાર આવે તો ઝડપથી કરી શકાય તેવી એક્સેલ ફાઇલ હોવાથી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે તેવો મારો પ્રયત્ન હોય છે અને તેના માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જે નથી મિત્ર જોડાયા તેમને ખરેખર જોડાઈ જવું જોઈએ અને આવી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ એક્સલ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોચાડવા વિનંતી છે
શિક્ષકો નાં વિષય અને વર્ગ નાખી ને ધોરણ 3 થી 8 નું ઓટોમેટીક ટાઇમ ટેબલ બનાવવાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી