ધોરણ -3 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ધોરણ -3 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 



ધોરણ -3 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 

મહત્વપૂર્ણ લિંક

એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



ધોરણ ત્રણ ના નાના બાળકોની અંગ્રેજી શીખવવા માટે પાઠ્યપુસ્તક આપવામાં આવે છે અને આ પાઠ્યપુસ્તકમાં તેની ક્ષમતા મુજબ અધ્યયન નિષ્પત્તિ આપી અને તેના સહ વિકાસ થઈ અને પ્રગતિ કરવામાં થતી હોય છે બાળકો ધીરે ધીરે શીખે છે પણ અંગ્રેજી વિષય એવો છે કે બાળકોને તેનું નામ સાંભળી અથવા તો તેના રોજબરોજના વ્યવહારમાં ન હોવાથી શીખવા માં ઘણી બધી મુશ્કેલીઓને સામનો કરવો પડતો હોય છે અમુક બાળકો અંગ્રેજી શીખવા તૈયાર નથી હોતા ગામડામાં અને જો અંગ્રેજીનું ચલણ વધારે નથી તેવા વિસ્તારોમાં અંગ્રેજી ભાષા માટે ઉપયોગી માહિતી મેળવવા અને અંગ્રેજી વિષય ત્રીજા ધોરણમાં સરળતાથી શીખવવા માટે જુદી જુદી માહિતી અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ ધોરણ ત્રણ માટે અહીં એકમ મુજબ નિષ્પતિઓ કોનો પ્રયત્ન કરેલો છે જે શિક્ષકોને પોતાના પાઠ્યપુસ્તકના તમામ પાઠવાઇઝની જરૂર હોય અથવા તો વર્કરમાં એકમ મુજબ નિષ્પતિ નું પ્રિન્ટ કાઢી લગાવવાનું થતું હોય તેવા તેમ તમામ મિત્રો માટે એકમ મુજબ નિષ્પત્તિનો લીટ લીસ્ટ અહી મૂકી દેવામાં આવેલું છે જેના આધારે તમે તમારા વર્ગમાં એક મુજબ નિષ્પત્તિ અથવા દૈનિક મત પરથી લખતા સમયે એકમ મુજબ નિષ્પત્તિઓ તમે ઉપયોગ કરી શકો છો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી તમને મળી રહેશે જે મિત્રોને એકમ મુજબ નિષ્પત્તિની જરૂર હોય તમારે તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવા માટે વિનંતી છે


ધોરણ -3 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો



ધોરણ -3 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

ધોરણ -3 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR