ઓટોમેટિક શાળા પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી
મહત્વપૂર્ણ લિંક
ઓટોમેટિક શાળા પ્રોફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નોંધ - આ ફાઈલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થાય તો JBBK EDUCATION ગ્રુપ પ્રોફાઈલ પિકચર માં જે નંબર છે તેના પર પર્સનલ માં whatsapp મેસેજ કરી એક્સલ ફાઇલ મંગાવી લેવી.
આ ફાઈલ બનાવવાનો હેતુ શાળાની જુદીજુદી માહિતી એક જ ફાઈલમાં આવી શકે અને તેને પ્રિન્ટ લઇ ફાઈલ બનાવી શકાય તેવો છે.
એક વખત શાળાનું નામ લખવાથી દરેક શીટમાં નામ આવી જશે.
8
દરેક શીટ A4 સાઈઝ ના પેઈઝમાં પ્રિન્ટ લઇ શકાય તે રીતે સેટ કરેલ છે.
9
દરેક શીટમાં આપની શાળાની માહિતી મુજબ રો-કોલમ ઉમેરી શકો છો.
10
પ્રિન્ટીંગ એરિયા સેટ કરેલ નથી તો આપ પ્રિન્ટ માટે પેઇઝ સેટ કરી શકો છો...
ઓટોમેટિક શાળા પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી
શાળાનો નકશો
શાળાનો ઇતિહાસ
શાળાની સુવિદ્યા
શિક્ષકોની માહીતી
બાળકોની તમામ માહિતી
વાર્ષિક આયોજન
શાળાનો લોગો
પ્રાર્થનાનું આયોજન
ઓટોમેટિક શાળા પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી
ઓટોમેટિક શાળા પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી
પ્રાથમિક શાળાઓમાં માહિતીની વારંવાર જરૂરિયાત પડતી હોય છે માટે શાળા પ્રોફાઇલ બની બધી માહિતી એકઠી કરી એક બાજુ શિવ કરી લેવાથી ગમે ત્યારે જરૂર પડે તો શાળાની કોઈપણ માહિતી લખાવી શકે છે એના માટે દર વખતે પ્રિન્ટ ન કરવી પડે એ માટે શોપ કોપીમાં એક્સેલ ફાઇલ બનાવીને રખાય વારે ઘડી જ્યારે જ્યારે જરૂર પડે તેમને તેમજ સુધારા વધારા કરી શકાય અને તે જ ફાઈલ whatsapp માં સાચવી રખાય અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાં જોઈ શકાય એની કોપી કાઢવાની એની ખોટી ફાઈલો બનાવવાની જરૂર ના પડે માટે આવી એક્સલ ફાઇલ ડાઉનલોડ કરી કાયમ માટે સેવ કરી શકાય છે આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકતા હોય છે અને વધુમાં વધુ લોકોને ઉપયોગી થાય એક શિક્ષકનું સારું કાર્ય અન્ય શિક્ષકો સુધી પહોંચી અને તમામ શિક્ષકોને મદદરૂપ થાય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાની મદદરૂપ થાય તે ઘણી બધી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે અને મદદરૂપ થવા પ્રયત્ન કરવામાં આવતો હોય છે શાળા પ્રોફાઇલની આ સરસ મજાની એક્સલ ફાઇલ કમ્પ્યુટરમાં ઓપન કરવી જોઈએ અને કમ્પ્યુટરમાં તેનો ઉપયોગ કરવો જોઈએ
શાળા પ્રોફાઇલમાં શાળાની બધી માહિતી શાળાનો નકશો શાળાનો ઇતિહાસ શિક્ષકોની માહિતી બાળકોની માહિતી આવી ઘણી બધી ઉપયોગી સીટો બનાવી જુદી-જુદી અલગ માહિતીની તમે માહિતી સંપૂર્ણ ભરાઈ જાય પછી પ્રેમ પણ કરી શકશો અને તેને સાચવી પણ રખાતી હોવાથી આ શાળા પ્રોફાઈલ ખરેખર ઉપયોગથી વધુમાં વધુ શિક્ષકોને આચાર્ય શિક્ષક તથા પ્રિન્સિપાલો સુધી પહોંચે તેવી વિનંતી છે પ્રોજેક્ટ 303 whatsapp માં જે મિત્રો નથી જોડાયા અને લીંક પર ક્લિક કરીને તાત્કાલિક જોડે જવા વિનંતી છે શાળા પ્રોફાઈલ ખરેખર દરેક શાળામાં હોવી જોઈએ આ નમૂનામાં નહીં તો પોતાના નમુનામાં પણ ચાલે તમે તમારી રીતના નમૂનો પણ બનાવી શકો છો તે માટે આ ફાઇલ તમારે તમારા પોતાનો નમુનો બનાવવા માટે માર્ગદર્શક રૂપ પણ કામ આવી શકે છે કંઈ નવીનતા ઉમેરવી હોય એક સમયે કઈ ચકાસણી કરવી હોય તેવા સમયે આવી ફાઈલ કામ આવતી હોય છે આ ફાર્મસીધું કાર્ય ના કરવું હોય તો તમે તમારી ફાઈલમાં સુધારા વધારા કરી અથવા તો નવી ફાઈલ પણ તમે બનાવી શકો છો અને એક આ નમૂનારૂપ ઉપયોગી થાય તેવી ફાઇલ હોવાથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે
ઓટોમેટિક શાળા પ્રોફાઈલ દરેક શાળા માટે ઉપયોગી એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો અને કમ્પ્યુટર મા ઓપન કરવી