60 વર્ષ કરતા વધુ ઉંમર વાળી વ્યક્તિ હોય તો દર મહિને સરકાર દ્વારા ₹ 750 થી ₹1000 સુધી સહાય
મહત્વપૂર્ણ લિંક
વૃદ્ધ પેંશન યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક-1
વૃદ્ધ પેંશન યોજના ની માહિતી માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક-2
વૃદ્ધ પેંશન યોજના ની માહિતી માટે અહીં ક્લિક કરો
60 વર્ષ કરતા વધુ ઉંમર વાળી વ્યક્તિ હોય તો દર મહિને સરકાર દ્વારા ₹ 750 થી ₹1000 સુધી સહાય
60 વર્ષ કરતા વધુ ઉંમર વાળી વ્યક્તિ હોય તો દર મહિને સરકાર દ્વારા ₹ 750 થી ₹1000 સુધી સહાય
ગુજરાત રાજ્યમાં ઘણા બધા પરિવારો એવા હોય છે કે જેમાં કોઈ તમામ ન રહેતી નથી હોતી અથવા તો આવક નથી હોતી તો તેવા લોકોના ગુજરાત માટે તેમના ખાવા પીવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે આ સહાય મેળવવા માટેનું ફોર્મ અહીં મૂકવામાં આવ્યું છે આ ફોર્મ ડાઉનલોડ કરી અને તેની માહિતી નો વિડીયો પણ મૂકવામાં આવે છે વિડીયો મુજબ તમામ પ્રક્રિયાઓ કરવાની થતી હોય છે જે માતા પિતાને સહાયની જરૂરિયાત હોય અથવા તો બાળકો ના હોય તેવા વૃદ્ધ સુધી આવી માહિતી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચી જરૂરિયાતને તેમની જરૂરિયાત મુજબનું ટેન્શન મળે અથવા તો સહાય મળે તે માટે તમે પોતે પણ પ્રયત્ન કરજો જે ઘણા લોકોને પુત્ર નથી અથવા તો હયાત હોય મૃત્યુ પામેલ હોય તેવા સંજોગોમાં તેમની સહાય માટે કોઈને મદદની જરૂરિયાત હોય તો સરકારશ્રી દ્વારા વિભાગ દ્વારા તેમને ધર્મની સહાય આપવાનું નક્કી કરાયેલું છે અને તે મુજબ સહાય મળતી હોય છે આના માટેની જરૂરી તમામ માહિતી મુકવામાં આવી છે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં પણ મૂકવામાં આવતી હોય છે જે મિત્રો અમારા whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેમના સુધી આવી માહિતી પહોંચાડવાની મુશ્કેલી બને છે માટે ઉપર આપેલી લીંક દ્વારા ક્લિક કરી તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો આવા ઘરડા લોકોને સહાય માટેની આવી ફોર્મની યોજના જુદી જુદી માહિતી પણ મૂકવામાં આવશે તો જે લોકોને વૃદ્ધ સહાયની જરૂરિયાત હોય એના ઘરમાં કમાવનાર વ્યક્તિ ના હોય તેવા લોકોની આવક મર્યાદા ઓછી હોય તો તેમની સહાય મળવાપાત્ર થતી હોય છે તેની જુદી જુદી માહિતી ફોર્મ માં મુકેલી જ છે ફોર્મ ડાઉનલોડ કરી વિગતો ભરી તેમાં આપેલા પુરાવા મૂકી તમે સહાય મેળવી શકો છો
60 વર્ષ કરતા વધુ ઉંમર વાળી વ્યક્તિ હોય તો દર મહિને સરકાર દ્વારા ₹ 750 થી ₹1000 સુધી સહાય