સામાજિક વિજ્ઞાન ધોરણ- ૬-૭-૮ના તમામ એકમો ના સ્વાધ્યાય ના પ્રશ્નો ના જવાબ જોવા માટે ખૂબ ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-૬ના સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-૭ના સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-૮ના સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન ધોરણ- ૬-૭-૮ના તમામ એકમો ના સ્વાધ્યાય ના પ્રશ્નો ના જવાબ જોવા માટે ખૂબ ઉપયોગી માહિતી
સામાજિક વિજ્ઞાન ધોરણ- ૬-૭-૮ના તમામ એકમો ના સ્વાધ્યાય ના પ્રશ્નો ના જવાબ જોવા માટે ખૂબ ઉપયોગી માહિતી
પ્રાથમિક શાળાઓમાં ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાટના અંતે સ્વાધ્યાય કરીને પ્રશ્નોના જવાબ લખવાના થતા હોય છે અને તે સ્વાધ્યાય કરીએ ના પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાં આપેલા જ હોય છે પણ તેની વાક્ય રચના અને તેમાં ઘણા બધા ફેરફાર કરી અને વિદ્યાર્થી પોતાની સદબુદ્ધિ લખવાના થતા હોય છે તેના માર્ગદર્શન રૂપે અહીં સ્વાધ્યાયના જવાબની પીડીએફ મૂકવામાં આવેલી છે આ ફક્ત માર્ગદર્શન માટે હેતુસર મુકવામાં આવેલી છે કોઈપણ વિદ્યાર્થી સીધે સીધી કોપી કરી અને તેના જવાબ લખવાથી અનુકૂળતા રહેતી નથી અને તેની બધી શક્તિમાં વધારો થતો નથી અહીં મૂકવામાં આવેલી માહિતી કોઈ શિક્ષક દ્વારા તૈયાર કરી અન્ય વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવતી હોય છે તેનો દુરુપયોગ ન થાય અને તેમાંથી વિદ્યાર્થીઓ ફક્ત માર્ગદર્શન મેળવી અને જવાબ પાઠ્યપુસ્તકના આધારે પોતાની જાતે બનાવતા શીખી તેના માર્ગદર્શન માટે જ મુકવામાં આવતી હોવાથી આ વાતને ખાસ તેને લેવી જોઈએ વિદ્યાર્થીઓને લગતી શિક્ષકોને લગતી અને પ્રાથમિક શાળાને લગતી જ ઘણી બધી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ પણ ઘણા બધા લોકો તેમાં નથી જોડાયેલા માટે આવી ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચાડી શકાતી નથી તો તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને આવી ઉપયોગી માહિતી અને લોકો સુધી પહોંચાડવી જોઈએ તો સામાજિક વિજ્ઞાનના તમામ વર્ષ શિક્ષક મિત્રોએ તમામ વિદ્યાર્થીઓ સુધી તેમના whatsapp ગ્રુપ સુધી વિદ્યાર્થીઓના વાલીઓ સુધી સામાજિક વિજ્ઞાન ના સ્વાધ્યાય ની પીડીએફ પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઈએ જે શિક્ષકોએ ખરેખર આ pdf બનાવવામાં મહેનત કરી છે તેમની મહેનત રંગ લાવવા માટે તમામ વાલી અને તમામ સામાજિક વિજ્ઞાનના શિક્ષકો પ્રયત્ન કરવા જોઈએ અને આવી પીડીએફ બનાવવામાં જો કોઈ ક્ષતિ થઈ હોય ભૂલ થઈ હોય તો તેમાં આપેલા નંબર ઉપર સંપર્ક કરી તેમજ તેમની જાણ કરી શકો છો અને આવી ભૂલ અને વિદ્યાર્થી સુધી ના થાય અને વિદ્યાર્થી સુધી ના પહોંચે અને સુધારા વાળી પીડીએફ પહોંચે તેવા પ્રયત્નો પણ દરેક શિક્ષકોએ કરવા જોઈએ
સામાજિક વિજ્ઞાન ધોરણ- ૬-૭-૮ના તમામ એકમો ના સ્વાધ્યાય ના પ્રશ્નો ના જવાબ જોવા માટે ખૂબ ઉપયોગી માહિતી.