કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવા બાબત.
કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવા બાબત.
કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવા બાબત.
ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ના નિયમ–૮(૧એ)માં ઉપરોકત વંચાણમાં લીધેલ સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાથી નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે.
"Notwithstanding anything contained in the other rule and subject to the provisions of these rules, no person shall be appointed to service, or post, except class-IV inferior service, unless at the time of appointment he possesses a certificate of basic knowledge of computer applications of any Institute."
નિયમોની ઉપરોકત જોગવાઈના અનુસંધાને કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ નકકી કરવાની બાબત સરકારશ્રીની વિચારણામાં હતી. પુખ્ત વિચારણાના અંતે ઉપરોકત નિયમના અમલ અર્થે આ સાથે સામેલ પત્રક-૧માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝીક નોલેજ તરીકે આથી જાહેર કરવામાં આવે છે.
કોઈપણ સંસ્થાનું ઉપરોકત અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું પ્રમાણપત્ર રાજય સરકારની સેવામાં ઉમેદવારોની સીધી ભરતી માટે માન્ય ગણવાનું રહેશે.
વધુમાં, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, માન્ય યુનિવર્સિટી અથવા સરકાર ઘ્વારા માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડીપ્લોમા, ડીગ્રી કે સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોય તો તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય
તરીકે હોય તો તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તો તેવા પ્રમાણપત્રો પણ રાજય સરકારની સેવામાં સીધી ભરતી માટે માન્ય ગણવાના રહેશે.
કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવા બાબત.