ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન બાબત ઓલ ઇન વન માહિતી

Join Whatsapp Group Join Now

ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન બાબત ઓલ ઇન વન માહિતી 


મહત્વપૂર્ણ લિંક

ઇન્સપાયર એવોર્ડ 2024 સિલેક્ટ થયેલ શાળા લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

ઇન્સ્પાયર એવોર્ડ માનાંક બાળકોના નોમિનેશન સરળતાથી કરવા સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો 



ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન બાબત ઓલ ઇન વન માહિતી 




ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન બાબત ઓલ ઇન વન માહિતી 


ઇન્સ્પાયર એવોર્ડ માનાંક અંતર્ગત ચાલુ વર્ષે બાળકોના નોમિનેશનની પ્રક્રિયા એપ્લિકેશન દ્વારા સરળતાથી કરી શકાય છે. જેની વિગતે સમજૂતી માટે નીચે આપેલ લિંક દ્વારા વિડીયો ધ્યાનપૂર્વક સંપૂર્ણ નિહાળવો અને 6 થી 10 ધોરણના બાળકોના વધુમાં વધુ નોમિનેશન થાય તેવા પ્રયત્નો કરીએ....


On Line Nominations for 2023-24 under INSPIRE Award Scheme –MANAK


૨. નેશનલ કક્ષાએ યોજાનાર પ્રદર્શન બાબત


૩. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પસંદ થયેલ વિધાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ યોજાનાર


પ્રદર્શન બાબત સંદર્ભઃ ૧. DST, New Delhi Letter, dated- 01/06/2023.

. તા. ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજાયેલ વીસીમાં મળેલ સુચના અન્વયે


સવિનય ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે INSPIRE Award Scheme -MANAK 212oll Department of Science and Technology, India and National Innovation Foundation-India ના સંયુકત ઉપક્રમે અમલીકૃત યોજના વર્ષ ૨૦૦૯ - ૧૦ થી શરૂ થયેલ છે.


૧. આ અન્વયે પ્રતિવર્ષની જેમ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઓન લાઇન શાળા રજીસ્ટ્રેશન અને ઓનલાઇન નોમીનેશન પ્રક્રિયા ૦૧/૦૫/૨૦૨૩ થી શરૂ થયેલ છે. અને તા. ૩૧/૦૮/૨૦૨૩ના રોજ બંધ થનાર છે. આ સંદર્ભે Innovation Foundation-India 2 નોમીનેશન પ્રક્રિયા માટે મોબાઇલ એપ INSPIRE – MANAK App તૈયાર કરવામાં આવેલ છે. જેને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. જેની લીંક પ્રાચાર્ય તથા વિજ્ઞાન સલાહકારના ગૃપમાં મુકવામાં આવેલ છે. જે ને આપની કક્ષાએથી તમામ સંબંધિતને મોકલવા જણાવવામાં આવે છે. તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિધાર્થીઓ દ્વારા મહત્તમ નોમીનેશન થાય તે અંગે આપની કાક્ષાએથી આયોજન કરવા વિનંતી. આ સંદર્ભે અગાઉ આપવામાં આવેલ તમામ સુચનાઓ પણ તમામ શાળાઓને આપવા જણાવવામાં આવે છે.


૨. આગામી જુલાઇ – ઓગષ્ટ ૨૦૨૩ દરમ્યાન યોજાનાર નેશનલ કક્ષાના પ્રદર્શન માટે જે ૬ વિધાર્થીઓ પસંદ થયેલ છે. તે વિધાર્થીઓએ અત્યારથી તૈયારી શરૂ કરવી. આ અંગે વિગતવાર સુચના હવે પછી આપવામાં આવશે.


૩. આ યોજના અન્વયે વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પસંદ થયેલ વિધાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ પ્રદર્શનનું આયોજન ઓનલાઇન મોડમાં કરવામાં આવનાર છે. જે અન્વયે જે વિધાર્થીઓના ખાતામાં આ એવોર્ડની રકમ જમા થયેલ છે તે વિધાર્થીઓએ પોતાના મોડેલની સંપૂર્ણ સમજ આપતો ૧૦ થી૧૫ મિનિટનો વીડીઓ તૈયાર કરવા જણાવવામાં આવે છે. આગામી સમયમાં તમામ વિધાર્થીઓને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડેલ ઇનોવેશન પ્રોજેકટ/ આઇડીઆને ૧૦-૧૫ મિનીટસના વીડીઓ સ્વરૂપે MANAK Competition APP પર અપલોડ કરવા જાણ કરવામાં આવશે. આ સંદર્ભે ઓનલાઇન મૂલ્યાંકન અંગેના કાર્યક્રમની જાણ હવે પછી કરવામાં આવશે.


ઉપરોકત તમામ વિગતો ધ્યાને લઇ આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.



ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન બાબત ઓલ ઇન વન માહિતી 

ઈન્સ્પાયર એવોર્ડ નોમીનેશન બાબત ઓલ ઇન વન માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR