ગ્રીષ્મોત્સવ 2023 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો.
ગ્રીષ્મોત્સવ 2023 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
મહત્વપૂર્ણ લિંક કોઈ એક જ લિંક માં રજીસ્ટ્રેશન કરવું.
GIET ગ્રીષ્મોત્સવ 2023માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 1.
GIET ગ્રીષ્મોત્સવ 2023માં રજીસ્ટ્રેશન કરવાની લિંક 2.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Giet ગ્રીષ્મોત્સવ વિદ્યાર્થી, શિક્ષક મિત્રો અને વાલીગણ માટે.
Online & Offline
21મે થી 21જૂન
50 થી વધુ English Action Songs..
50 વધુ ગુજરાતી બાળ અભિનય ગીત..
60 થી વધુ games..
30 થી વધુ વાર્તા..
40 થી વધુ ક્રાફટ..
ઉપરાંત વૈદિક ગણિત, વિજ્ઞાન પ્રયોગ-રમકડાં, ટ્રિક, મનોરંજન અને મુલાકાત..
GIET ગ્રીષ્મોત્સવ 2023 રજીસ્ટ્રેશન Link
ગ્રીષ્મોત્સવ રજીસ્ટ્રેશન માટે કોઈ પણ એક Google Form Submit કરવું..
ગ્રીષ્મોત્સવ 2023 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો.
મહત્વપૂર્ણ લિંક
ગતવર્ષ 2022 ની ઓલ ઇન વન માહિતી માટે અહીં ક્લિક કરો
નાના બાળકો માટે રમતો વાર્તાઓ જુદી જુદી પ્રવૃત્તિઓ આવી ઉપયોગી માહિતી ગ્રીસમ મૂકવામાં આવતી હોય છે અને ઓનલાઇન ની ઓફલાઈન બંને કરી શકાય છે તમે જે જોઈ અને તે મુજબ પ્રવૃત્તિ કરી શકો છો અને ઘણી બધી માહિતી મેળવી શકો છો આના માટે તમારે ફોર્મ ભરવાનું થતું હોય છે ફોર્મ ભરી અને તમે તમારી વિગત અપડેટ કરી શકો છો જેના દ્વારા ખબર પડી શકતી હોય છે કે ખરેખર આ પ્રવૃત્તિમાં કેટલા બધા બાળકોએ ભાગ લીધો છે માટે દરેકને વિનંતી કે આ ઓનલાઈન google નું અચૂકથી ભરવા વિનંતી છે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે પ્રાથમિક શાળામાં જે બાળકો ભણતા હોય અને અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા તમામ બાળકોના વાલીઓને વિનંતી કરીએ છીએ તથા શિક્ષકોને પણ વિનંતી કરીએ છીએ કે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાજો અને આવી ઉપયોગી માહિતી મેળવજો અને બાળકોને વાલી સુધી પણ પહોંચાડજો વેકેશનમાં બાળકો પ્રવૃત્તિમાં રહે કંટાળી ન જાય કંઈક નવું શીખતા રહે તે માટે જુદી જુદી પ્રવૃત્તિઓ મૂકવામાં આવશે અને તે પ્રવૃત્તિઓના આધારે તમે આવી ઉપયોગી માહિતી અને લોકો સુધી પણ પહોંચાડી શકો છો તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચી તેવી વિનંતી છે
ગ્રીષ્મોત્સવ 2023 ઓલ ઇન વન માહિતી માટે ઉપયોગી લીંક સાચવી રાખો.