ધોરણ -5 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
ધોરણ -5 તમામ વિષયના પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક અંગ્રેજી
ધોરણ -5 અંગ્રેજી વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ -5 અંગ્રેજી વિષય પ્રેક્ટિસ પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક ગુજરાતી
ધોરણ -5 ગુજરાતી વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ -5 ગુજરાતી વિષય પ્રેક્ટિસ પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ -5 ગુજરાતી વિષય પ્રેક્ટિસ પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક ગણિત
ધોરણ -5 ગણિત વિષય પ્રેક્ટિસ પેપર-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ -5 ગણિત વિષય પ્રેક્ટિસ પેપર-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ -5 ગણિત વિષય પ્રેક્ટિસ પેપર-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 3-4-5 વાર્ષિક પરીક્ષા પ્રેક્ટિસ માટે બનાસકાંઠા ના પેપર ડાઉનલોડ કરો અહીં
મહત્વપૂર્ણ લિંક
ધોરણ -5 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
ધોરણ -5 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી
ધોરણ 5 ના બાળકોને પેપર ની પ્રેક્ટિસ કરાવવા માટે ઉપયોગી માહિતી અને તેના પેપરો માટે અહીં એક લિંક મૂકવામાં આવી છે જેની મદદથી તમે તમારા બાળકોના પેપરની પ્રેક્ટિસ કરાવી શકો છો વાલીઓ તથા શિક્ષકો માટે પણ ઉપયોગી થાય તેવી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે પણ એ જાણીને આનંદ થયો કે ઘણા બધા વાલીઓની શિક્ષકો આ બાળકોને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે અમુક વાલી અને શિક્ષકો પ્રોજેક્ટ 300 તો whatsapp ગ્રુપમાં ન જોડાવાના કારણે એવી માહિતીથી વંચિત રહી જતા હોય છે અને તેમની પાસે માહિતી ન હોવાના કારણે બાળકો પ્રેક્ટિસ કરી શકતા નથી તો તમામ મિત્રોને વિનંતી કે વધુમાં વધુ વાલી અને શિક્ષકો સુધી એ માહિતી પહોંચાડવી જેથી તે આ માહિતીથી વંચિત ના રહી જાય અને બાળકોને પ્રેક્ટિસ કરાવી જે શિક્ષકોને વાલીઓ સુધી માહિતી નથી પહોંચી તેવા મિત્રોને વિનંતી કે બાળકોને પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગી પેપર હોવાથી તેની પ્રિન્ટ લઈ અથવા તો ઝેરોક્ષ કરી અથવા તો બોલપેનથી પ્રશ્નો લખી તેના જવાબ લખવા બાળકોને આપી શકાય છે અમુક વાલી ઘરે હોવાના કારણે રજા હોવાથી ઘરે હોય બાળકોને પ્રેક્ટિસ કરવાની ઈચ્છા હોય તો ઘરે ફક્ત કાગળના પેન હોય તો પ્રશ્ન લખી તેનો જવાબ લખવા આપી પ્રેક્ટિસ કરાવી શકે છે અને બાળકોના વધુ ગુણ આવે બાળકોને સારો એવો વિકાસ થાય બાળકોને લખવાની પ્રેક્ટિસ થાય એવી મહત્વની માહિતી માટે ખાસ મજાનું પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે અને તેમાં જોડાઈ જવાથી આવી જુદી જુદી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચતી હોય છે તો જે મિત્રો સુધી માહિતી ના પહોંચી હોય તે તમામ મિત્રો સુધી પ્રોજેક્ટ 303 ની માહિતી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ તો આ એક સારો કાર્ય સહભાગી થવા અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ
ધોરણ -5 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી