પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ ૫ અને ૮ માં વર્ગબઢતી (નાપાસ નિયમ) અમલ કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
વિદ્યાર્થીને કોઈ વિષયમાં E ગ્રેડ આવે છે તો શું કરવું ?
મહત્વપૂર્ણ લિંક
ધો૨ણ ૫ અને ૮ માં વર્ગબઢતી આપવા માટે તારીખ ૨૧-૦૯-૨૦૧૯ના જાહેરનામુ વાંચવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ ૫ અને ૮ માં વર્ગબઢતી (નાપાસ નિયમ) અમલ કરવા બાબત
પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ ૫ અને ૮ માં વર્ગબઢતી (નાપાસ નિયમ) અમલ કરવા બાબત
પ્રાથમિક શાળાઓમાં બાળકોને નાપાસ કરવાના નિયમ બાબત તેનો અમલીકરણ અને તેની સમજણ માટે લેટર મૂકવામાં આવે છે તે વાંચી તમે તેનો અભ્યાસ કરી તે જાણી શકો છો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠના બાળકો અભ્યાસ કરતા હોય છે તેમનો વર્ગી આપવામાં આવતી હોય છે પણ ધોરણ પાંચ અને ધોરણ આઠ માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે જે બાળકો ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય અથવા તો ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેમના માટે શિક્ષણ વિભાગ દ્વારા અલગ નિયમો અને તેનું પરિણામ પત્રક પણ અલગથી તૈયાર કરી તેના અલગ નિયમો પાડવાના થતા હોય છે તેમાં તમામને વર્ગ બડતી આપવી કે કેમ અથવા તો કયા વિદ્યાર્થીઓને તો રોકી રાખવા તે તમામ બાબતની સમજણ માટે અહીં નોટિફિકેશન મુકવામાં આવી છે અને તે વાંચી તેની સાથે શિક્ષણ વિભાગનું લેટર પણ મૂકવામાં આવે છે તેનો અભ્યાસ કરી તમામ વિગતો વાંચી અને પછી તે મુજબ કામગીરી કરવાની થતી હોય છે તો પ્રાથમિક શાળામાં જે ફરજ બજાવતા શિક્ષકો માટે અહીં ઉપયોગી માહિતી મુકવા માટે ખાસ પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું છે તેમાં આવી જુદી જુદી ઉપયોગી માહિતી મુકવાનો મેં પ્રયત્ન કરીએ છીએ અમારા whatsapp ગ્રુપમાં જે મિત્રો નથી જોડાયા તે ઉપરની લીંક ઉપર ક્લિક કરી અને whatsapp માં જોડાઈ સીધી તમારા મોબાઇલમાં તમારા whatsapp નંબર પર માહિતી મેળવી શકો છો તો ધોરણ પાંચમાં અને ધોરણ આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ વાલીઓને તેમના વર્ષ શિક્ષકો સુધી આ માહિતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ ૫ અને ૮ માં વર્ગબઢતી (નાપાસ નિયમ) અમલ કરવા બાબત