બનાસકાંઠા જિલ્લામાંથી HTAT મુખ્ય શિક્ષક/પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અરસ પરસ બદલી માટે ફોર્મ ડાઉનલોડ કરવા ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

બનાસકાંઠા જિલ્લામાંથી HTAT મુખ્ય શિક્ષક/પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અરસ પરસ બદલી માટે ફોર્મ ડાઉનલોડ કરવા ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

બનાસકાંઠા જિલ્લામાંથી HTAT મુખ્ય શિક્ષક/પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અરસ પરસ બદલી માટે ફોર્મ 2023 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

બનાસકાંઠા જિલ્લામાંથી HTAT મુખ્ય શિક્ષક/પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અરસ પરસ બદલી માટે ફોર્મ ડાઉનલોડ કરવા ઉપયોગી માહિતી

બનાસકાંઠા જિલ્લામાંથી HTAT મુખ્ય શિક્ષક/પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અરસ પરસ બદલી માટે ફોર્મ ડાઉનલોડ કરવા ઉપયોગી માહિતી 

જિલ્લા ફેર અરસ – પરસ બદલીની અરજી રજુ કરવા બાબત.

સંદર્ભઃ- (૧) શિક્ષણ વિભાગના, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ પીઆરઈ/૧૧૨૦૧૨/ ૬૨૧૦૬૫/

ક(પાર્ટ-૧), તા. ૦૧/૦૪|૨૦૨૨ (૨) શિક્ષણ વિભાગના, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ પીઆરઈ/૧૧૨૦૧૨/ ૬૨૧૦૬૫/ ક(ભાગ–૧), તા. ૧૪|૧૦|૨૦૨૨

ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, સંદર્ભ(૧) અને (૨) વાળા શિક્ષણ વિભાગના ઠરાવ તા. ૦૧/૦૪/૨૦૨૨ / અને તા. ૧૪/૧૦/૨૦૨૨ ના ઠરાવની જોગવાઈઓ મુજબ અરસ પરસ જિલ્લા ફેર બદલી કરાવવા માંગતા પ્રાથમિક શિક્ષકોની અરજી તા. ૦૧/૦૩/૨૦૨૩ થી તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં આપની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. જે પરત્વે આપના તાબા હેઠળના તમામ શિક્ષકોને આપની કક્ષાએથી જાણ કરવા તથા નીચે મુજબની સુચનાઓ ધ્યાને લઈ આનુષંગિક કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે. સુચનાઃ-

(૧) અરસ – પરસ બદલી અંગે શિક્ષણ વિભાગના સંદર્ભવાળા ઠરાવના પ્રકરણ– N અરસપરસ માંગણીથી જિલ્લામાં આંતરિક / જિલ્લા ફેર બદલીઓની જોગવાઈઓ તથા ઠરાવની અન્ય જોગવાઈઓ ધ્યાને લેવાની રહેશે. (૨) અરસ– પરસ બદલી માટે અરજી કરનાર બંન્ને વિધાસહાયક શિક્ષક/મુખ્ય શિક્ષક એક જ માધ્યમમાં નોકરી કરતા

હોવા જોઈએ તથા તેઓ બંન્નેના વિભાગ વિષય પણ સરખા હોવા જોઈએ.

(૩) મુખ્ય શિક્ષક (એચ.ટાટ)ની અરસપરસ બદલી અરજી અંગે જિલ્લા ફેર અરસ પરસ બદલીમાં સીધી ભરતી સામે સીધી ભરતીના જ મુખ્ય શિક્ષક (એચ.ટાટ) અને બઢતીવાળા સામે બઢતીવાળા જ મુખ્ય શિક્ષક(એચ.ટાટ) અરસ પરસ બદલી માંગણી કરી શકશે.

(૪) અગાઉ એક તરફી જિલ્લા ફેર તથા જિલ્લા અરસ પરસ બદલીનો લાભ લીધેલ નથી તે બાબતનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. ૧૦ વર્ષનો બોન્ડ આપી નોકરીમાં જોડાયેલ શિક્ષકો ૫(પાંચ) વર્ષ બાદ જિલ્લા ફેર અરસ પરસ બદલી માટે અરજી

(૫) કરી શકશે. પરંતુ બોન્ડ વાળી જગ્યા પર આવનાર શિક્ષકે આગામી ૫(પાંચ) વર્ષ તે જ જગ્યા પર ફરજ બજાવશે તે મુજબના નવેસરથી બોન્ડ રજુ કરવાના રહેશે.

(૬) ૩૧ માર્ચના રોજ ૫૩ વર્ષ કરતા વધુ ઉંમર હોય તો તેઓ જિલ્લા ફેર અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે નહી. તથા તેઓની અરસ પરસ બદલી થઈ શકશે નહી.

(૭) સંદર્ભ-૧ વાળા ઠરાવના પ્રકરણ– G ના નિયમ – ૧૦(૩) ની જોગવાઈ મુજબ ૫(પાંચ) વર્ષની ગણતરી કરતાં જો વિધા સહાયક/શિક્ષક/મુખ્ય શિક્ષકે તે સમયગાળા દરમ્યાન કપાત પગારી રજા ભોગવેલ હોય તો તેવી રજાઓનો સમયગાળો બાદ કરીને ચોખ્ખી ૫(પાંચ) વર્ષની નોકરી પુર્ણ થાય તો જ અરજી કરી શકશે.

(૮) જિલ્લા ફેર અરસ પરસ બદલી કરાવનાર શિક્ષક નોકરીમાંથી ૫(પાંચ) વર્ષ સુધી રાજીનામું કે સ્વૈચ્છિક નિવૃતિ ઉપર ઉતારવા માંગણી કરી શકશે નહી.

બનાસકાંઠા જિલ્લામાંથી HTAT મુખ્ય શિક્ષક/પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અરસ પરસ બદલી માટે ફોર્મ ડાઉનલોડ કરવા ઉપયોગી માહિતી

બનાસકાંઠા જિલ્લામાંથી HTAT મુખ્ય શિક્ષક/પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અરસ પરસ બદલી માટે ફોર્મ ડાઉનલોડ કરવા ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR