નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત NILP ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી આચાર્યશ્રી ઓ માટે સંપુર્ણ જાણકારી.
નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત
NILP ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી
આચાર્ય શ્રી ઓ માટે સંપુર્ણ જાણકારી નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો
દરેક શાળાઓ સુધી શેર કરશો
અગત્યની લીંક
નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત NILP ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી આચાર્યશ્રી ઓ માટે સંપુર્ણ જાણકારી.
નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત NILP ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી આચાર્યશ્રી ઓ માટે સંપુર્ણ જાણકારી.
સાક્ષરતા કાર્યક્રમની જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે નવ ભારત સાક્ષર કાર્યક્રમ માટે અહીં એક લીટર મૂકવામાં આવે છે અને તેની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેનો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મૂકવામાં આવ્યો છે પ્રાથમિક શાળાઓમાં અમુક વાર અમુક કાર્યક્રમ આવી એને જતા રહેતા હોય છે અને તેને જાણકારી નથી હોતી એટલા માટે તેને ઓનલાઈન એન્ટ્રી પર રહી જતી હોય છે પણ અમુક ઉત્સાહી મિત્રોને તમામ પ્રકારના કાર્યમાં સહભાગી થવા અને તમામ કાર્યો ઓનલાઈન કરવામાં રસ હોય છે અને તે જુદા જુદા માધ્યમથી ઓનલાઈન કાર્યક્રમ તૈયારી કરતા હોય છે તો હવે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધુમાં વધુ મિત્રો આવા ઓનલાઈન કાર્યક્રમમાં પોતાનું રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય અને માહિતી મેળવવા માંગતા હોય તો તેવા મિત્રો સુધી આવી માહિતી પહોંચે તેવા અમે પ્રયત્ન કરતા હોય છે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં આવી જુદી જુદી માહિતી મૂકવામાં આવતી હોય છે અમુક બાળકોને લગતી માહિતી અમુક વાલીઓને ઉપયોગી થતી માહિતી તથા જીવન ધોરણ અને તંદુરસ્તી નહિ લગતી આરોગ્યને લગતી જુદી જુદી માહિતી પણ અમે મુકતા હોઈએ છીએ પોતાના મોબાઈલમાં ઘણી બધી ઉપયોગી થાય તેવી એપ્લિકેશન ની માહિતી પણ મુકતા હોઈએ છીએ તો જે મિત્રોને એવા સાક્ષરતાના કાર્યક્રમની માહિતી લેવી હોય જે શિક્ષકો મુખ્ય શિક્ષકશ્રીઓ પોતાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને લગતી જુદી જુદી ઓનલાઈન માહિતી મેળવવા માગતા હોય તો તે તમામ મિત્રો ઉપર આપેલી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં લિંકની ટચ કરીને જોડાઈ શકે છે ને આવી ઉપયોગી માહિતી પોતાના મોબાઈલમાં મેળવી શકે છે તમે અન્ય માહિતી માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની અમે વિનંતી કરીએ છીએ
નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત NILP ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી આચાર્યશ્રી ઓ માટે સંપુર્ણ જાણકારી.