સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીતના સાધનો-વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીતના સાધનો-વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત
સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીતના સાધનો-વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત
પ્રાથમિક શાળાઓમાં બાળકોને સંગીતના સાધનો માટે ગ્રાન્ટની ફાળવણી માટેના લેટર અહીં મૂકવામાં આવે છે જેની મદદથી પ્રાથમિક શાળાઓમાં સંગીતના કયા કયા સાધનો વસાવી શકાશે બાળકો શૈક્ષણિક સાધનોની સાથે સાથે સંગીતના સાધનોનો ઉપયોગ કરતા થાય એને જુદી જુદી માહિતીને સરસ મજાની માર્ગદર્શિકાએ મુકવાનો પ્રયત્ન કર્યો છે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવે છે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ દરેક શાળામાં પ્રાથમિક શાળાઓમાં સંગીતના શિક્ષકો હોતા નથી સંગીત વિશારત શિક્ષકોની ભરતી કરવામાં આવતી હતી હાલના સમયમાં સંગીતના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી જેના કારણે દરેક શાળાઓ સુધી સંગીતા શિક્ષકો હોતા નથી અને જેના કારણે સંગીતની સારામાં સારી તાલીમ આપી શકાતી નથી અથવા તો સારામાં સારો શિક્ષણકાર્ય સંગીત બાબતે થઈ શકતું નથી આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપને મળતી રહેશે જે પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષકો હોય અથવા અથવા તો જે શાળામાં સંગીતના શિક્ષકો નથી પણ તેના વાજિંત્રોના સાધનો દ્વારા સંગીતની સારામાં સારી તાલીમ આપી શકાય બાળકોને સંગીતનું શિક્ષણ સારામાં સારો મળી શકે તે માટે શિક્ષણ વિભાગનો અને સરકારશ્રીનો મહત્વનો નિર્ણય છે ખરેખર દરેક શાળાઓ માટે આ સારામાં સારો અને બાળકોને ઉપયોગી થાય સંગીતના જ્ઞાનમાં વધારો થાય બાળકો સારામાં સારું સંગીત શિક્ષણ મેળવી તે માટે આવા ઉપયોગી લેટરો પ્રોજેક્ટ 36 whatsapp ગ્રુપમાં મુકતા હોય છે જે મિત્રો સંગીતના સાધનો વિશેની વધુ માહિતી મેળવવી હોય તેમને કાયમ માટે આ સાથે જોડાઈ રહેવા માટે વિનંતી કરીએ છીએ
સરકારી પ્રાથમિક શાળાઓમાં સંગીતના સાધનો-વાજિંત્રોની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત