ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત ઓલ ઇન વન માહિતી

Join Whatsapp Group Join Now

ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત ઓલ ઇન વન માહિતી 


મહત્વપૂર્ણ લિંક

ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ગણિત વિજ્ઞાન ઓનલાઇન તાલીમ લેવાની થતી શાળાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ગણીત વિજ્ઞાન ઓનલાઇન તાલીમ યુ ટ્યુબ લિંક માટે અહીં ક્લિક કરો

ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત ઓલ ઇન વન માહિતી 



ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત ઓલ ઇન વન માહિતી 


પ્રાથમિક શાળાઓમાં બાળકોને અભ્યાસ માટે ગણિત વિજ્ઞાનના જુદા જુદા સાધનો આપવામાં આવતા હોય છે અને તેની કીટ પણ તૈયાર કરવામાં આવતી હોય છે પણ તે કીટનો કેવી રીતે ઉપયોગ કરવો શિક્ષકે બાળકો સાથે રહીને તેનો સારામાં સારો ને મહત્તમ ઉપયોગ કેવી રીતે થાય બાળકો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે કરે સાધનોનો સત્ય ઉપયોગ અને સાચી રીતે ઉપયોગ કરવા માટે તેની માહિતીને ખૂબ જ જરૂર હોય છે પણ તે માહિતી સીધી સીધી વિદ્યાર્થીઓની આપી શકાતી નથી અને તેના માટે શિક્ષકોને તેની માહિતી આપીને વિદ્યાર્થી સુધી તે માહિતી પહોંચાડવામાં આવતી હોય છે તો શિક્ષકોને રૂબરૂ બોલાવીને માહિતી આપવી ઘણી બધી મુશ્કેલ પડતી હોય છે સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષકોને જ્યારે એક સાથે તાલીમ આપ્યું હોય તો તે ઓનલાઈન સરળ પદ્ધતિથી આપી શકાય છે ઘણા બધા સમયથી જુદી-જુદી ઓનલાઈન નો તાલીમમાં ચાલતી હોય છે અને તેની માહિતી મળતી હોય છે કવિ ઉપયોગી માહિતી વધુમાં વધુ ગણિત વિજ્ઞાનના શિક્ષકો સુધી પહોંચાડવા માટે ખાસ પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે અને તેમાં જુદી જુદી માહિતી સંમીતારી મુકવામાં આવતી હોય છે જે પ્રાથમિક શાળામાં શિક્ષકો હોય એને ગણિત વિજ્ઞાન વિશે ભણાવતા હોય તો તેવા તમામ શિક્ષકોને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની અમે સલાહ આપીએ છીએ જે શિક્ષક મિત્રો અત્યારે જોડાયેલા છે તેમને આવી ઉપયોગી માહિતી સભ્યતારે મળતી જ હોય છે જે શિક્ષકો હજી સુધી અમારા whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેમને એવી માહિતી તમે પહોંચાડી શકતા નથી તો તેમના સુધી આવા મેસેજ શેર કરી અહીં આપેલી whatsapp ગ્રુપ ની લિંકથી તમે whatsapp માં ગ્રુપમાં જોડાઈને મેસેજ મેળવી શકો છો તો ગણિત વિજ્ઞાનના શિક્ષકોને કીટની માહિતી આપવા માટે ખાસ સરકાર દ્વારા ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને ગીત પણ પહોંચાડી દેવામાં આવી છે કીટ મળ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ મેળવી લેવાની હોય છે તો તમામ ગણિત વિજ્ઞાનના શિક્ષકો સુધી આવી માહિતી પહોંચે તેવો અમે આગ્રહ રાખીએ છીએ



ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત ઓલ ઇન વન માહિતી 

ગણીત વિજ્ઞાન કીટ ઓનલાઇન તાલીમ લેવા બાબત ઓલ ઇન વન માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR