રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (પ્રાથમિક) માર્ગદર્શિકા શાળામાં વિજ્ઞાન ગણિત ક્લબ
Rashtriya AavishkarAbhiyaan (Elementary) રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (પ્રાથમિક)
Formation of Science / Maths Clubs (શાળામાં વિજ્ઞાન ગણિત ક્લબ)
* PAB બજેટહેડ: 124.0.9-"Formation of Science / Maths Clubs"અંતર્ગત ધોરણ :૬ થી ૮ની શાળાઓમાં વિજ્ઞાન-ગણિત ક્લબ બનાવવા માટે શાળા દીઠ Rs. 2000/- ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે.
* સદર ગ્રાન્ટ ધોરણ :૬ થી ૮ ધરાવતી પ્રાથમિક શાળાઓને ફાળવવામાં આવશે, જેનો નીચે આપેલ માર્ગદર્શિકા મુજબ ખર્ચ કરવાનો રહેશે.
* વિજ્ઞાન-ગણિત ક્લબમાં ગણિત-વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા બાળકો, ગણિત-વિજ્ઞાનના શિક્ષક, તથા ગ્રામ્ય સ્તરે ગણિત-વિજ્ઞાન વિષયના અભ્યાસુ કે શિક્ષણમાં રસ ધરાવતી મહત્તમ ૩(ત્રણ) વ્યક્તિનો સમાવેશ કરવો.
4 ક્લબ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ગણિત-વિજ્ઞાન વિષયક વિવિધ પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવું. કાર્યક્રમનું અમલીકરણ જે તે શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકે કરવું.
* શાળા ખાતે ગણિત - વિજ્ઞાન કોર્નર તૈયાર કરવો. જો શાળામાં લેબ હોય તો લેબમાં જ કોર્નર તૈયાર કરવો.
* શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાન કીટ તેમજ લેબના સાધનોનું દર બે માસે પ્રદર્શન યોજવું. જેમાં તમામ બાળકોને સાધન સામગ્રીનો પરિચય કરાવવો, ઓળખ કરાવવી તેમજ પ્રાયોગિક કાર્યો કરવા.
* ટ્રેકિંગ કાર્બન પ્રિન્ટ, જૈવ વૈવિધ્ય, ક્લાઇમેટ ચેઇન્જ, રીન્યુએબલ એનર્જી, ઉર્જા, પર્યાવરણ. ઘન કચરાનો નિકાલ, ઓર્ગેનિક ફાર્મિંગ જેવી બાબતોમાં બાળકોના જ્ઞાનની અભિવૃદ્ધિ માટે વર્કશોપ / સેમિનાર/વક્તવ્યો/નિદર્શનનું આયોજન કરી શકાશે.
* ગણિત-વિજ્ઞાન શિક્ષક દ્વારા ગણિત-વિજ્ઞાન વિષયમાં બાળકોની રસ-રૂચી વધે તે માટે સમયાંતરે દર માસે/ પખવાડિયે QUIZ, સ્પર્ધા, પઝલ - ગેમ, કોયડા-ઉકેલ, વૈદિક ગણિત, વ્યવહારૂ વિજ્ઞાન, જીવજગતમાં આસપાસ વિજ્ઞાન, પ્રોજેક્ટ કાર્ય, ઇનોવેશન સ્ટોલ, વિગેરે કાર્યક્રમનું આયોજન કરી શકાશે.
માર્ગદર્શીકા
Rashtriya AavishkarAbhiyaan (Elementary)
રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (પ્રાથમિક)
Formation of Science / Maths Clubs (શાળામાં વિજ્ઞાન ગણિત ક્લબ)
PAB બજેટહેડ: 124,09. Formation of Science/Maths Clubs અંતર્ગત ધોરણ :૬ થી ૮ની શાળાઓમાં
વિજ્ઞાન-ગણિત ક્લબ બનાવવા માટે શાળા દીઠ Rs. 2000/- ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. * સદર ગ્રાન્ટ ધોરણ :૬ થી ૮ ધરાવતી પ્રાથમિક શાળાઓને ફાળવવામાં આવશે, જેનો નીચે આપેલ
માર્ગદર્શિકા મુજબ ખર્ચ કરવાનો રહેશે.
* વિજ્ઞાન-ગણિત ક્લબમાં ગણિત-વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા બાળકો, ગણિત-વિજ્ઞાનના શિક્ષક, તથા ગ્રામ્ય સ્તરે ગણિત-વિજ્ઞાન વિષયના અભ્યાસુ કે શિક્ષણમાં રસ ધરાવતી મહત્તમ ૩(ત્રણ) વ્યક્તિનો સમાવેશ કરવો.
* ક્લબ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ગણિત-વિજ્ઞાન વિષયક વિવિધ પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન કરવું.
કાર્યક્રમનું અમલીકરણ જે તે શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકે કરવું. * શાળા ખાતે ગણિત - વિજ્ઞાન કોર્નર તૈયાર કરવો, જો શાળામાં લંબ હોય તો લેબમાં જ કોર્નર તૈયાર કરવો.
* શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાન કીટ તેમજ લેબના સાધનોનું દર બે માસે પ્રદર્શન યોજવું, જેમાં તમામ
બાળકોને સાધન સામગ્રીનો પરિચય કરાવવો, ખોળખ કરાવવી તેમજ પ્રાયોગિક કાર્યો કરવા. * ટ્રેકિંગ કાર્બન પ્રિન્ટ, જૈવ વૈવિધ્ય, ક્લાઇમેટ ચેઇન્જ, રીન્યુએબલ એનર્જી, ઉર્જા, પર્યાવરણ, ઘન કચરાનો નિકાલ, ઓર્ગેનિક ફાર્મિંગ જેવી બાબતોમાં બાળકોના જ્ઞાનની અભિવૃદ્ધિ માટે વર્કશોપ / સેમિનાર/વક્તવ્યો/નિદર્શનનું આયોજન કરી શકાશે.
* ગણિત-વિજ્ઞાન શિક્ષક દ્વારા ગણિત-વિજ્ઞાન વિષયમાં બાળકોની રસ-રૂચી વધે તે માટે સમયાંતરે દર
માસે/ પખવાડિયે QUIZ, સ્પર્ધા, પઝલ – ગેમ, કોયડા-ઉકેલ, વૈદિક ગણિત, વ્યવહારૂ વિજ્ઞાન,
જીવજગતમાં આસપાસ વિજ્ઞાન, પ્રોજેક્ટ કાર્ય, ઇનોવેશન સ્ટોલ, વિગેરે કાર્યક્રમનું આયોજન કરી શકાશે.
# શાળા કક્ષાએ અંધશ્રધ્ધા નાબૂદી માટેનાં કાર્યક્રમો કરવા. આ કાર્યક્રમોમાં એસએમસી સભ્યો, વાલીઓની
સહભાગીતા થાય તે મુજબનું આયોજન કરવું. * સદર ગ્રાન્ટનો ખર્ચ ગણિત - વિજ્ઞાનની શૈક્ષણિક પ્રવૃત્તિ કાર્ય કરવા માટે જ કરવો.
* ગણિત વિજ્ઞાન વિષય અંતર્ગત વિશિષ્ટ વ્યક્તિઓ/વૈજ્ઞાનિકો/ગણિત શાસ્ત્રીઓની પ્રવૃત્તિઓ-અભિગમ-
સંશોધન-પ્રોજેક્ટ-શોધોની વિગત વૈજ્ઞાનિકના ફોટા સાથેની માહિતી તૈયાર કરવા અંગેની પ્રવૃત્તિ પુસ્તિકા તૈયાર કરવી, પ્રોજેક્ટ કાર્ય કરવું તેમજ તેની ફાઇલ તૈયાર કરવી.
4 ટી.એ.-ડી.એ., ભોજન, નાસ્તા તેમજ ગણિત - વિજ્ઞાનની શૈક્ષણિક પ્રવૃત્તિ માટે જરૂરી ન હોય તેવી વસ્તુઓની ખરીદી માટે ગ્રાન્ટમાંથી ખર્ચ થઇ શકશે નહિ.
* ક્લબની પ્રવૃત્તિઓનું સુચારૂ અમલીકરણ માટે શાળાના આચાર્યશ્રી અને ગણિત-વિજ્ઞાન શિક્ષકે સંયુક્ત રીતે આયોજન કરવું.
- વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓનો અને લેબની મુલાકાત અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો રહેશે. તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમની ફોટોગ્રાફી કરવી. ઉપર જણાવેલ માર્ગદર્શિકા મુજબ સરકાશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો અનુસાર જ ગ્રાન્ટનો ખર્ચ કરી
શકાશ
|
રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (પ્રાથમિક) માર્ગદર્શિકા શાળામાં વિજ્ઞાન ગણિત ક્લબ