આપની શાળાઓમાં પેઇન્ટિંગ કરાવતા પહેલા જોવાલાયક શાળા દિવાલ પર કલરકામ માટે ઉપયોગી તથા સમગ્ર શાળા કંપાઉન્ડ ના ચિત્રો

Join Whatsapp Group Join Now

આપની શાળાઓમાં પેઇન્ટિંગ કરાવતા પહેલા  જોવાલાયક શાળા દિવાલ પર કલરકામ માટે ઉપયોગી તથા સમગ્ર શાળા કંપાઉન્ડ ના ચિત્રો

મહત્વપૂર્ણ લિંક

આપની શાળાઓમાં પેઇન્ટિંગ કરાવતા પહેલા  જોવાલાયક PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

આપની શાળાઓમાં પેઇન્ટિંગ કરાવતા પહેલા  જોવાલાયક શાળા દિવાલ પર કલરકામ માટે ઉપયોગી તથા સમગ્ર શાળા કંપાઉન્ડ ના ચિત્રો 

આપની શાળાઓમાં પેઇન્ટિંગ કરાવતા પહેલા  જોવાલાયક શાળા દિવાલ પર કલરકામ માટે ઉપયોગી તથા સમગ્ર શાળા કંપાઉન્ડ ના ચિત્રો 

પ્રાથમિક શાળાઓમાં બાળકોને ગમતા રંગબેરંગી જુદા જુદા નવા કાર્ટુન લખતા શૈક્ષણિક શક્તિમાં વધારો કરતા જુદા જુદા ચિત્રો હોવા જોઈએ બાળકોને ગમી જાય બાળકોને શાળામાં આવવાનું મન થાય દરરોજ નિયમિત બાળકો હસતા ખીલતા દોડતા શાળામાં હાજરી આપી અને શાળાની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેના માટે ખાસ શાળામાં રંગ રોગ ખૂબ જ જરૂરી હોય છે શાળામાં જુદા જુદા રંગ માટે આવા ચિત્રો હોવા ખૂબ જ જરૂરી હોય છે માટે તમામ મિત્રોએ ચિત્રો જોવા જોઈએ આવા ચિત્રો શાળામાં બનાવવા જોઈએ આ એક નમૂનારૂપ ચિત્ર મુકવામાં આવે છે આ ફક્ત અને ફક્ત એક નમૂનો છીએ એવા જુદા જુદા ચિત્રો તમારે મેળવવા હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમ આવા જુદા જુદા ચિત્રો મુકવામાં આવશે અને દરેક શિક્ષકોને બાળકોને વાલીઓને લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 393 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે

જે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને શાળાનું શોખ હોય કરાર કામનો શોખ હોય અથવા તો દિવાલ ઉપર જુદા જુદા પેન્ટિંગ કરાવવાના શોખ હોય તેવા તમામ મિત્રોએ આવા પેઇન્ટિંગ જોવા જોઈએ તેનું સંકલન કરવું જોઈએ અને વધુમાં વધુ તેનો ફેલાવો કરવો જોઈએ જેથી કરીને બાળકોને સીધેસીધું શિક્ષણ કાર્ય દીવાલો પરથી જ મળી અમુક વાર બાળકો નવરા બેઠા હોય ફ્રી સમયમાં હોય ત્યારે જુદા જુદા શિક્ષકદારીના સોર્સ ન હોવાના કારણે સમય બગડતો હોય છે જ નહીં બેવફા તો હોય છે તો સમયના વેડફાઈ શિક્ષણ કાર્ય સારું થાય અને બાળકોમાં ઉત્સાહ જળવાઈ રહે તેમના સમયનો સદુપયોગ થાય એની પ્રાથમિક તૈયારીઓ થાય તેવી ઘણી બધી માહિતી પ્રોજેક્ટ 30 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા છે સાથે સાથે ઘણા પ્રાથમિક શાળાના શિક્ષકો પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા હોવાના કારણે એવી માહિતી પહોંચતી હોય છે તો જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તમામ મિત્રોને હવે દિવાલના કલરકામની રંગ રોગની શૈક્ષણિક ચિત્રોની જરૂરિયાત ઊભી થતી હોય તો તેમાં મૂકવામાં આવતું હોય છે તો આવી માહિતી વધુમાં વધુ શિક્ષકો વિદ્યાર્થીને વાલી સુધી પહોંચાડવા માટે વિનંતી છે

આપની શાળાઓમાં પેઇન્ટિંગ કરાવતા પહેલા  જોવાલાયક શાળા દિવાલ પર કલરકામ માટે ઉપયોગી તથા સમગ્ર શાળા કંપાઉન્ડ ના ચિત્રો

આપની શાળાઓમાં પેઇન્ટિંગ કરાવતા પહેલા જોવાલાયક શાળા દિવાલ પર કલરકામ માટે ઉપયોગી તથા સમગ્ર શાળા કંપાઉન્ડ ના ચિત્રો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR