26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વોટસએપ પ્રોફાઈલમાં મૂકવા માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
26 મી જાન્યુઆરી નું તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
કોઈપણ એપ્લિકેશન ડાઉન લોડ કર્યા વગર ફોટો ફ્રેમ બનાવવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વોટસએપ પ્રોફાઈલમાં મૂકવા માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવવા માટે ઉપયોગી માહિતી
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વોટસએપ પ્રોફાઈલમાં મૂકવા માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવવા માટે ઉપયોગી માહિતી
26 જાન્યુઆરીના તહેવારમાં રાષ્ટ્રીય પર્વત તમામ ભારતીય દેશવાસીઓએ પોતાના whatsapp માં પ્રોફાઈલ પિક્ચર માં પોતાનો ફોટો તિરંગાનો રાખવાની ઈચ્છા હોય છે અને તેમાં કેવા પ્રકારના સ્ટીકર બનાવી શકાય કેવા ફોટા બનાવી શકાય કેવી ઈમેજો બનાવી શકાય રંગબેરંગી તિરંગા વાળુ કેવું તૈયારી કરી શકાય કે તમામ વિગતો અહીં મુકવા માટે એક એપ્લિકેશન મૂકવામાં આવી છે જેની મદદથી તમે આવા જુદા જુદા ફોટા બનાવી શકો છો અને તેની મદદથી તમે તમારા પોતાના તિરંગા સાથે સરસ મજાનું ઈમેજ બનાવ્યું whatsapp સ્ટેટસ અથવા તો પ્રોફાઈલ પિક્ચર માં મૂકી શકો છો આવી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે મિત્રો એમાં નથી જોડાયા તેમને જોડાવા માટે તમે વિનંતી કરી શકો છો રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્ય કોઈ જગ્યાએ તમે જઈને ના કરી શકો તો તમારા પોતાના મોબાઈલમાં પોતાના ઘરમાં બેઠા આવી જુદી જુદી ઈમેજ એકબીજાને મોકલી અને તેની ઉજવણી તમે કરી શકો છો અને અન્ય કરતા સારામાં સારા ફોટા બનાવી શકો છો અને તિરંગાના જુદા જુદા સેડંગ તિરંગાની જુદી જુદી ડિઝાઈનવાળી ઈમેજ તમે તમારા પોતાના મોબાઇલમાં જ બનાવી શકો છો આવી ઉપયોગી માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકો છો તમે તમારા કોઈ મિત્રનું અથવા તો તમારા પરિવારમાં ભાઈ બહેન મમ્મી પપ્પા નો પણ ફોટો તમે તમારા મોબાઇલમાં જ બનાવી શકીએ અને તેમને મોકલી શકું છું તેમને ખુશ કરી શકું છું તમારો નજીકનો કોઈ મિત્ર હોય તેના ફોટા તમારા મોબાઇલમાં પડેલા હોય તો તેનું સરસ મજાની ડિઝાઇન બનાવીને મોકલી તમે તેને સરપ્રાઈઝ આપી શકો છો અને તેને આનંદિત કરી શકો છો આવી ઘણી બધી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે મિત્રો નથી જોડાયા તેમને તેમને જોડાવા માટે સલાહ આપી શકો છો 26 જાન્યુઆરી ની ઉજવણીની જુદી જુદી માહિતી ખાસ તેમાંથી મળી રહેશે આવી માહિતી એમને લોકો સુધી પણ પહોંચાડવા વિનંતી છે
26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વોટસએપ પ્રોફાઈલમાં મૂકવા માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવવા માટે ઉપયોગી માહિતી