PSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી

Join Whatsapp Group Join Now

PSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી

મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક -માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨-૨૩ પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

આજે લેવાયેલ PSE પરીક્ષા -22-01-2023) નું સોલ્યુશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

PSE પેપર 2022-23 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

PSE પેપર 2021-22 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE પેપર 2020-21 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE પેપર 2019 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE પેપર 2018 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE પેપર 2016 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE પેપર 2015 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE પેપર 2014 ભાગ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

PSE પેપર 2014 ભાગ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



PSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી





PSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી


પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ છઠ્ઠા ધોરણના બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ છઠ્ઠા ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હોય છે અને પરીક્ષા આપી તેની શિષ્યવૃત્તિ મળી શકતા હોય છે બાળકોની પ્રગતિ અને બાળકોના જ્ઞાનની ચકાસણી માટે આવી જુદી જુદી પરીક્ષાઓ આપવી જોઈએ આવી પરીક્ષાઓ આપવાથી બાળકોની સાચા જ્ઞાનની ખબર પડતી હોય છે તેની પ્રતિભા ની જાણ થતી હોય છે માટે દરેક વાલી અને દરેક શિક્ષકોની વિનંતી કે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા દરેક ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપાવવા માટે વિનંતી છે આ પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી અથવા તો તેમાં કેવા પ્રશ્નો પુછાય છે તેની મૂંઝવણ દરેકને હોતી હોય છે અથવા તો કેવી કેવી તૈયારી કરવી તો તેના માટે તમામ વર્ષના જુના પેપરોનો સંકલન કરી એક જગ્યાએ મુકવાનો પ્રયત્ન કરેલો છે આ દ્વારા તમે તમારા બાળકોને આ પેપરની પ્રિન્ટ કરીને આપી શકો છો અથવા તો મોબાઇલમાં અથવા તો ટીવીમાં તમે બતાવીને પ્રશ્નોની ચર્ચા કરી શકો છો પ્રાથમિક શાળાના બાળકો માટે જુદી જુદી માહિતી અને ઉપયોગી પરીક્ષાઓની માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે તેના દ્વારા આવી જુદી જુદી માહિતી પોતાના મોબાઈલમાં દરેક વાલી મેળવી શકે છે અને બાળકો તૈયારી કરી શકે છે બાળકો માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ મૂકવામાં આવી છે તેમાં દરેકે દરેક સમાચારો whatsapp પરીક્ષા 100મૂલ્યાંકન એકમ કસોટી આવી લગતી જુદી જુદી માહિતી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે અને પરીક્ષાના લગતી જુદી જુદી માહિતી પણ તેમાં મુકાતી હોય છે માટે દરેક વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકોની પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ના જુના પેપરો ડાઉનલોડ કરવા માટેની તેની તૈયારી કરવા માટે આવી ઉપયોગી લીંક કાયમ સાચવી રાખવી જોઈએ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી જોઈએ જે વિદ્યાર્થીઓને ખરેખર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરવી હોય તેમને તમામે તમામ પેપરના પ્રશ્નો તૈયાર કરી દેવા જોઈએ આ પ્રશ્નોના પુછાય પણ આના જેવા નમૂના રૂપ પ્રશ્નો પુછાય શકે છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો અને તમામ મિત્રોને આવી પરીક્ષા ને લગતી જાણકારી આપજો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે 


PSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી

PSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR