
SSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
મહત્વપૂર્ણ લિંક
SSE પેપર 2019 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
SSE પેપર 2018 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
SSE પેપર 2017 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
SSE પેપર 2015 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
SSE પેપર 2014 ભાગ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
SSE પેપર 2014 ભાગ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
SSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
SSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓની પ્રતિભા શોધી તેને યોગ્ય શિષ્યવૃત્તિ આપવાનું કામ કરી બાળકો માટે બાળકોનું જ્ઞાન વધે તેવી જુદી જુદી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે મહેનત કરી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા જુદા જુદા પ્રયત્નો ચાલુ રહેતા હોય છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ની જાહેરાત કરવામાં આવતી હોય છે અને તેના ફોર્મ ઓનલાઈન ભરી પરીક્ષા લેવામાં આવતી હોય છે અને તેમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં થતી હોય છે જે વિદ્યાર્થીઓ પાસ થાય તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં મેરીટમાં આવે છે તે તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે આ શિષ્યવૃત્તિ બાળકોને મહત્વની નથી હોતી પણ તેમાં મેરીટમાં આવી પોતાના જ્ઞાનમાં વધારો કરવાનો એ ખૂબ જ મહત્વનું હોય છે આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ અને જે વિદ્યાર્થીઓ ધોરણ નવમામાં અભ્યાસ કરી રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓની અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની સલાહ આપીએ છીએ તેમાં અમે દરરોજે દરરોજ whatsapp સ્વમૂલ્યાંકન પરીક્ષાની લીંક મુકતા હોઈએ છીએ અને તેમાં ધોરણ નવમાં ધોરણના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પોતાના જ્ઞાનની ચકાસણી કરી લેવી જોઈએ આવી ઉપયોગી માહિતી દર શનિવારે મેં મુકતા હોઈએ છીએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ માટે જુના પેપરો એક જ જગ્યાએ મળી રહે અને તેની તૈયારી સારામાં સારી થાય તે માટે ઉપયોગી માહિતી અમે મૂકી રહ્યા છીએ જે વિદ્યાર્થીઓને જુના પેપર ની જરૂરિયાત હોય તે તમામ વિદ્યાર્થીઓએ આ લીંક દ્વારા તે પેપર ડાઉનલોડ કરી શકે છે અને ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ મોકલી શકે છે આવી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઈએ જે વિદ્યાર્થીઓ સુધી હજુ સુધી માહિતી ના પહોંચી હોય તે તમામ વિદ્યાર્થીઓ સુધી આવી માહિતી પહોંચી તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આવી ઉપયોગી માહિતી અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યા છીએ અને તેમને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપવાની થતી હોય છે તેવા તમામ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો એમાં આવી જુદી જુદી ઉપયોગી માહિતી અમે મુકીશું અને તેનો તમને લાભ મળશે જે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા અને પોતાની જોડાવાની ખૂબ જ ઈચ્છા છે તેવા તમામ મિત્રો અહીં આપેલી પોસ્ટમાં સૌથી ઉપર પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની લીંક મુકેલી જ છે તેમાં ટચ કરતાની સાથે જ તમે whatsapp ગ્રુપમાં જોડાઈ જશો તો માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ સુધી આવી માહિતી પહોંચાડવા વિનંતી કરીએ છીએ
SSE શિષ્યવૃત્તિ પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી