ગુણોત્સવ 2.O નું રીજલ્ટ ઓન લાઇન હાજરી પોર્ટલ માં જોવા માટે લિંક સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
ગુણોત્સવ 2023/24 નું રીજલ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ જૂની લિંક
ડાયસ કોડથી જાણવા માટે નીચે આપેલ લિંક ને કોપી કરી ગૂગલ ક્રોમ બ્રાઉઝર માં પેસ્ટ કરી ડાયસ કોડ બદલી ઓપન કરો.
https://schoolattendancegujarat.in/GSQAC202223/24300407401.pdf.
મહત્વપૂર્ણ જૂની લિંક
ગુણોત્સવ પરિણામ 2022-23 રાજ્યની તમામ શાળાઓમાં તમારી શાળાનો ક્રમ જાણવા માટે અહી ક્લિક કરો
ગુણોત્સવ 2.O નું રીજલ્ટ ઓન લાઇન હાજરી પોર્ટલ માં જોવા માટે લિંક સાચવી રાખો
ગુણોત્સવ 2.O નું રીજલ્ટ ઓન લાઇન હાજરી પોર્ટલ માં જોવા માટે લિંક સાચવી રાખો
પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજન બાળકોની હાજરી પુસ્તકાલયનો ઉપયોગ આવી જુદી જુદી માહિતી માટે શિક્ષણકારી થી માંડીને એકમ કસોટી સુધીની વિવિધ પ્રકારની માહિતી માટે ગુણોત્સવનું મૂલ્યાંકન થતું હોય છે તેના માટે સ્કૂલે ઇન્સ્પેક્ટર શાળાની મુલાકાત લઈ અને શાળામાં વિવિધ ભાષાઓની ચકાસણી કરી તેનો ગુણાકાર કરતા હોય છે અને તેનું પરિણામ શાળાની ઓનલાઈન હાજરી ના પોર્ટલ પર અપડેટ કરવામાં આવતું હોય છે તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી આપણને મળશે શાળા ગુણોત્સવમાં કઈ કઈ બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેની વિગતો નીચે મુજબ છે એકવાર જાણે વિચારી જોઈ લેવી જોઈએ
આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબો
એકમ કસોટીની આન્સર બુકલેટની ચકાસણી
ઉપચારાત્મક કાર્ય
આન્સર બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણીઓ એકમ કસોટીમાં સરેરાશ ગુણ
વાલીઓને જાણ
પરિણામપત્રકમાં ગુણની નોંધ
વાલીઓને જાણ
સત્રાંત કસોટી 1 માં શાળાએ મેળવેલ ગુણ સત્રાંત કસોટી 2 માં શાળાએ મેળવેલ ગુણ
શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર
અસરકારક વર્ગખંડ વાતાવરણ
શિક્ષકો દ્વારા પ્રેરણા
વિદ્યાર્થીઓ દ્વારા અધ્યયન સામગ્રી(LM)નો ઉપયોગ ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ
જે શીખ્યા હોય તે વિશે વાત કરવી
અધ્યાપન માટેની તૈયારી
અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણકાર્ય
શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો
વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન
અધ્યયનમાં સમાન તક
પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત જુદી જુદી મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે અને મૂલ્યાંકનના અંતે તેનું રિઝલ્ટ ઓનલાઇન પોર્ટલ પર મુકાતું હોય છે તે શાળાઓ જોઈ શકતી હોય છે અને રિઝલ્ટ બાદ તેનો ઉપચારાત્મક કાર્ય ની તૈયારી કરતા હોઈએ છીએ ગુણોત્સવ રીઝલ્ટ જે શાળાના જોવું હોય તેના માટે તમામને ઉપયોગી અહીં માહિતી મૂકવામાં આવી છે તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની વિદ્યાર્થીઓને વાલીઓ લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ગુણોત્સવ પરિણામ જોવા માટે આ લિંક આયા માટે સાચવી રાખવી જોઈએ અને આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ જે જે મિત્રો સુધી ગુણોત્સવનું રિઝલ્ટ જોવા માટે આ લીંક કાયમી સાચવી રાખવી
ગુણોત્સવ 2.O નું રીજલ્ટ ઓન લાઇન હાજરી પોર્ટલ માં જોવા માટે લિંક સાચવી રાખો