ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક : 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક : 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક (કમ્પ્યુટરમાં ઓપન કરવી)

વર્ષ- 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


એક જ કર્મચારી માટે ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક 

વર્ષ- 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



નોંધ - આ ફાઈલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ થાય તો અથવા નવી અપડેટ ફાઈલ માટે JBBK EDUCATION ગ્રુપ પ્રોફાઈલ પિકચર માં જે નંબર છે તેના પર પર્સનલ માં whatsapp મેસેજ કરી એક્સલ ફાઇલ મંગાવી લેવી


ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક : 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો 




ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક : 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો 


ઇન્કમટેક્સ ગણતરી માટે ઓટોમેટીક ફાઇલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ જે મિત્રોને ઇન્કમટેક્સની ગણતરી કરવામાં મુશ્કેલી થતી હોય એને કમ્પ્યુટરમાં સારું કામ કરતા આવડતું હોય તેવા તમામ મિત્રો માટે એક સરસ મજાની ફાઈલ મૂકવામાં આવી છે જેની મદદથી તમે તમારી ઇન્કમટેક્સ કપાત ની ગણતરી ઓટોમેટીક કરી શકતા હોવ છો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે મિત્રો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવા માટે તમે શેર કરી શકો છો અને ઇન્કમટેક્સની ગણતરી કરી શકો છો ઇન્કમટેક્સની ગણતરીમાં કોઈ પણ જાતની ભૂલ ના રહે તેની તકેદારી રાખવામાં આવતી હોય છે છતાં પણ જો તમને ઇન્કમટેક્સની ગણતરી દરમિયાન કોઈપણ ખામી દેખાતી હોય અથવા જણાતી હોય તો તે ફાઇલમાં whatsapp નંબર લખેલો જ છે તેના ઉપર તમે whatsapp દ્વારા જાણકાર મેળવી શકો છો અને તેમાં સુધારો કરાવી શકો છો ઇન્કમટેક્સ પગાર બિલે થી કપાવવાનો થતો હોય છે પગાર બિલ બનાવતા પહેલા ઇન્કમટેક્સની ગણતરી કરી લેવી જરૂરી છે અને તેની માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે અને જો તમે એ ગ્રુપમાં ના જોડાયેલા હોય તો આજે જ ઉપર આપેલી લીંક મૂકી તમે જોડાઈ શકો છો અને એવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો છો જે મિત્રો પગાર દ્વારા ઇન્કમટેક્સનું કપાળ કપાત નથી કરતા તેવા મિત્રો પગારથી ઇન્કમટેક્સ કપાવી શકે છે અને પગાર સિવાય જો ઇન્કમટેક્સ કપાવાનો થતો હોય તો તેવા મિત્રોએ વ્યાજની ગણતરી કરવી પડતી હોય છે અને વ્યાજ ભરવું પડતું હોય છે માટે આવી ઉપયોગી માહિતી જે મિત્રોને વ્યાજના ભરવું પડે ને સીધે સીધો પગાર બી લેતી ઇન્કમટેક્સ કપાવવું હોય તેવા મિત્રોએ એડવાન્સમાં પણ ગણતરી કરી રાખવી જોઈએ એડવાન્સમાં ગણતરી કરવા માટેની ફાઈલ પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે જે મિત્રો હજુ સુધી તેમાં નથી જોડાયા તે જોડાય એની ઉપયોગી માહિતી મેળવી શકે છે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી થાય તેવી તમામે તમામ વિગતો મુકવાનો અમારા દ્વારા પ્રયત્નો કરાતા હોય છે ને લગતી જુદી જુદી માહિતી અને ઇન્કમટેક્સ તેની ઉપયોગી માહિતી મેં મુકવાનો પ્રયત્ન કરશો 



ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક : 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો 

ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક : 2022-23 માટે ઓટોમેટિક એક્સલ ફાઇલ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR