રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે PM SHRI(PM Schools for Rising India) Scheme બાબત...

Join Whatsapp Group Join Now

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે PM SHRI(PM Schools for Rising India) Scheme બાબત...

મહત્વપૂર્ણ લિંક 

કોમ્પ્યુટર શિક્ષક ( computer resource person ) ની ભરતી કરવા બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.




PM Shri Schools માટે બીજા તબક્કાની શાળાઓના વેરીફીકેશન તેમજ મંજુરી ની પ્રક્રિયા બાબત.







મહત્વપૂર્ણ લિંક 

PMShree અંતર્ગત પસંદ થયેલ શાળાઓનું લીસ્ટ જોવા અહીં ક્લિક કરો.


PM SHRI school






રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે PM SHRI(PM Schools for Rising India) Scheme બાબત...




રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે PM SHRI(PM Schools for Rising India) Scheme બાબત...

સંદર્ભ : (૧) D.O. No.1-2/2022-15-19 તારીખ ૧૯-૯-૨૦૨૨ અને ૨૯-૧૧-૨૦૨૨


(ર) D,O, No 21-1/2021-IS.8/IS-19 તારીખ ૧૫-૧૧-૨૦૨૨


(૩) અત્રેની નોંધ પર માન. સચિવશ્રી(પ્રાથમિક અને માધ્યમિક)ની મળેલી મંજૂરી


શ્રીમાન,


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા તારીખ ૭મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ PM SHRI(PM Schools for Rising India) યોજના મંજૂર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૦ સુધી પાંચ(૫) વર્ષમાં દેશની ૧૫૦૦૦થી વધુ શાળાઓ પસંદ કરીને તે શાળાઓનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. PM SHRI(PM Schools for Rising India) Scheme અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના તમામ પાસાઓનું અમલીકરણ કરવામાં આવશે જેથી આ શાળાઓ આસપાસની શાળાઓ માટે ઉદાહરણરૂપ બની રહે,


.PM SHRI(PM Schools for Rising India) Scheme અંતર્ગત તાલુકા દીઠ મહત્તમ બે શાળાઓ જેમાં એક સરકારી પ્રાથમિક અને એક સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાને પસંદ કરવામાં આવશે. PM SHRI Scheme અંતર્ગત શાળાઓની પસંદગી માટે કેન્દ્ર સરકાર દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. શાળાઓની પસંદગી ચેલેન્જ મોડ દ્વારા કરવામાં આવશે. જે માટે શાળાએ PM SHRI Scheme પોર્ટલ (https://pmshrischools,education.gov.in/) પર જઈ પોતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. PM SHRI પોર્ટલ પર UDISE+ કોડ ધરાવતી આપના જિલ્લાની નિયત થયેલી બેન્ચમાર્ક શાળાઓ (માપદંડોના આધારે, તારવેલ શાળાઓ) ની યાદી શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે. માત્ર આ શાળાઓ જ PM SHRI પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. શાળાઓની અંતિમ પસંદગી શિક્ષણ મંત્રાલય, ભારત સરકારની આગેવાની હેઠળની એક નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવશે.


આ માટે પ્રત્યેક જિલ્લાના DPEOશ્રીને PM SHRI અંતર્ગત DNO ( District Nodal Officer ) તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે, જે અંગે દરેક DPEOશ્રીના મોબાઈલ નંબર અને e-mail આઈડી દ્વારા પોર્ટલ પર NO માટે user આઈડી બનાવવાની પ્રક્રિયા કરવામાં આવેલ છે. DPEOશ્રીએ DNO તરીકે કરવાની કામગીરી :


PM SHRI પોર્ટલ પર બેન્ચમાર્ક શાળાઓ (માપદંડોના આધારે તારવેલ)ની યાદી શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે. જિલ્લાવાર બેન્ચમાર્ક શાળાઓની યાદી દરેક DNO(District Nodal Officer) ના લોગીન પર દેખાશે. DNO પોતાના લોગીન પરથી બેન્ચમાર્ક શાળાઓને રજિસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન INVITE કરશે, ત્યારબાદ જ શાળાઓ પોતાના લોગીન દ્વારા શાળાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકાશે.


• શાળાઓએ PM SHRI પોર્ટલ પર લોગીન કરી અને આપેલ ચેક લિસ્ટ મુજબ શાળાની માહિતી “હા” અથવા “ના” મા આપી છે અને અરજી સબમિટ કરી છે કે નહિ તેની ચકાસણી DNO એ કરવાની રહેશે.


એકવાર શાળાઓ દ્વારા અરજી સબમિટ કરવામાં આવશે ત્યારબાદ શહેરી વિસ્તારોમાં લઘુત્તમ 70% અને ગ્રામીણ


વિસ્તારોમાં લઘુત્તમ 60% અંક મેળવનાર શાળાઓ PM SHRI પોર્ટલમાં જિલ્લા નોડલ અધિકારી(DNO)ના લોગિન


પર જોઈ શકશે.


DNO એ શાળા દ્વારા આપવામાં આવેલી વિગતોની પ્રોટોકોલ મુજબ ઓનસાઈટ અથવા ઓનલાઈન તપાસ કરી ખરાઈ કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ યોગ્ય ચકાસણી કર્યા બાદ DND દરેક શાળા (શોર્ટલિસ્ટેડ અને નોન-શોર્ટલિસ્ટેડ) માટે 100 થી


200 શબ્દોમાં પસંદ થવા અને ના પસંદ થવા અંગેના યોગ્ય કારણો સાથે રાજ્યને શોર્ટ-લિસ્ટેડ સ્કૂલોની


તાલુકાવાર યાદી મોકલશે. શાળાઓની યાદીની ભલામણ કરતી વખતે DNO રાજ્યને સત્તાવાર ભલામણ પત્ર


મોકલશે.


તારીખ ૧૫-૧૧-૨૦૨૨ ના પત્ર અનુસાર PM SHRI પોર્ટલ પર લોગીન કરી અને રજિસ્ટ્રેશન કરવાની અંતિમ


તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦રર રહેશે. શાળા વેરીફીકેશનની અંતિમ તારીખ ૧૫-૧-૨૦૨૩ રેહશે. • જે તે જિલ્લાના કોર્પોરેશન શાળાઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગેની કામગીરી લાગુ પડતા શાસનાધિકારી સાથે


મળી ને કરવાની રહેશે.


PM SHRI પોર્ટલમાં શાળાઓના રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પસંદગીના માપદંડોની અંગેની વિસ્તૃત માહિતી અત્રેથી vત્ના માધ્યમથી આપવામાં આવશે. PM SHRI Scheme, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પસંદગીના માપદંડોની માહિતી આ સાથે બિડાણમાં સામેલ છે. આ યોજનાના અમલીકરણ અને જાગૃતિ માટે આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.




રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે PM SHRI(PM Schools for Rising India) Scheme બાબત...

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે PM SHRI(PM Schools for Rising India) Scheme બાબત... Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR