SMC ,SMDC તાલીમ અન્વયે બીજા દિવસની ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવા બાબત.

Join Whatsapp Group Join Now

SMC ,SMDC તાલીમ અન્વયે બીજા દિવસની ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવા બાબત. 


મહત્વપૂર્ણ લિંક

27/12/2023 ની SMC તાલીમ લાઈવ જોવા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક.

SMC , SMDC તાલીમ અન્વયે Teleconference ના આયોજન બાબત 19-12-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

7/8/2023 ની SMC તાલીમ લાઈવ જોવા માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

7/8/2023 ના રોજ SMC ટેલીકોન્ફરન્સ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક  2022

SMC ,SMDC ત્રીજા દિવસની તાલીમ લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 2022

SMC ,SMDC ત્રીજા દિવસની તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 2022

SMC ,SMDC બીજા તાલીમ લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો 



SMC ,SMDC તાલીમ અન્વયે બીજા દિવસની ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવા બાબત.  









SMC ,SMDC તાલીમ અન્વયે બીજા દિવસની ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવા બાબત. 

SMC, SMDC તાલીમ અન્વયે બીજા દિવસની Teleconference ના


આયોજન બાબત.


સંદર્ભઃમાન,એસપીડીશ્રીની મંજૂર રહેલ નોંધ અન્વયે,


ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC) ના સભ્યો માટે રાજય કક્ષાએથી બાયસેગના માધ્યમથી બીજા દિવસની Teleconference માં આ સાથે સામેલ સમયપત્રક મુજબના મુદ્દાઓ પર માર્ગદર્શન માટે તાઃ૧૬/૧૨/૨૦૨ર ના રોજ પ્રસારણ તથા તા:૧૯/૧૨/૨૦૨૨ ના રોજ પુનઃપ્રસારણ બપોરે ૧૨:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમ્યાન વંદે ગુજરાત ચેનલ નંબર-૧ ઉપર પ્રસારણ કરવામાં આવનાર છે.


સદર તાલીમમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Teleconference નું પ્રસારણ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચના આપશો,સદર તાલીમમાં SMC, SMDC ના સભ્યો તથા શાળાનો તમામ સ્ટાફ ટેલિકોન્ફરન્સમાં ભાગીદાર થાય તેમજ તાલીમ સમયે બીઆરસી,સીઆરસી કો.ઓર્ડિનેટરની ઓનલાઈન ટુર ડાયરીમાં જે શાળા દર્શાવેલ તે શાળામાં ટેલિકોન્ફરન્સમાં જોડાય તે પ્રકારની સંબધિતોને સૂચના આપશો તેમજ જિલ્લા,તાલુકા અને કલસ્ટરના પ્રોજેકટ કર્મચારીઓ મોનીટરીંગના ભાગરૂપે તાલીમમાં હાજરી આપે તે માટેનું આયોજન કરવા જણાવવામાં આવે છે.


સદર


SMC,


SMDC


ટેલિકોન્ફરન્સ


અન્વયે


અત્રેની


કચેરીના


તથા


cll:09/10/22


પત્રક્રમાંકઃએસએસએ/એસએમડીસી ગ્રા.ફા. ૨૨-૨૩/૪૧૭૪૫-૭૮૧. તાઃ૦૭/૧૦/૨૦૧૨.


તથા


પત્રક્રમાંકઃએસએસએ/એસએમસી/ગ્રા.ફા./૨૨-૨૩૮૪૧૭૦૭-૭૪૪, પત્રક્રમાંકઃએસએએ/એસએમડીસી ગ્રા.ફા. ૨૨-૨૩/૪૩૩૮૧-૩૮૨.તાઃ૧૪/૧૦/૨૦૨૨ પત્રક્રમાંક:એસએસએ એસએમડીસી/ગ્રા.ફા./૨૨-૨૩૪૪૬૩૦૧-૩૨૧. તાઃ૨૯/૧૦/૨૦૨૨ ના પત્ર અન્વયે ફાળવેલ ગ્રાન્ટ પૈકી (શાળા કક્ષાએ પ્રતિ શાળાદીઠ રૂ.૭૦૦/-લેખે) Refreshment લેખે ખર્ચ કરવાનો રહેશે. તાલીમની ગ્રાન્ટ સમયસર શાળા કક્ષાએ ફાળવવી જેથી તાલીમમાં Refreshment નો ખર્ચ કરી શકાય. માધ્યમિક શાળાઓમાંએ (SMDCમાં) ટેલિકોન્ફરન્સની ગ્રાન્ટ ફાળવતી વખતે જે શાળાઓમાં બાળકોની સંખ્યા વધુ હોય તેવી શાળાઓને પ્રાથમિકતા આપવાની રહેશે. (જિલ્લાવાઈઝ આ સાથે સામેલ પત્રક મુજબની શાળાઓની સંખ્યા મુજબ) સદર Teleconference પૂર્ણ થયા બાદ હાજર રહેલ સભ્યોની સંખ્યા નીચે પ્રમાણેના પત્રક મુજબ દિન-૧૦ માં મોકલી આપવાની રહેશે.


Dist. Name


BRC


CRC


Principal


Others


Present Members


Project staff


SMC Members


Total


Total


Female Male


Dist.Name


Principal


Female


SMDC Members.


Male


Total


Others


Total




SMC ,SMDC તાલીમ અન્વયે બીજા દિવસની ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવા બાબત. 

SMC ,SMDC તાલીમ અન્વયે બીજા દિવસની ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR