પ્રાથમિક શિક્ષકો ની બદલીમાં હાજર અને છૂટા કરવાનો રિપોર્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

પ્રાથમિક શિક્ષકો ની બદલીમાં હાજર અને છૂટા કરવાનો રિપોર્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક



મહત્વપૂર્ણ લિંક

જિલ્લા ફેરબદલી છુટા-હાજર થવા બાબત Auto Excel ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 

મહત્વપૂર્ણ લિંક

વધ ઘટ બદલી હાજર અને છૂટા કરવાનો રિપોર્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક-1 PDF

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ અને આચાર્યશ્રીનું મેહકમ બાબતના પ્રમાણપત્ર ના નમુના માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક-2 WORD

બદલી પામેલ શિક્ષકો માટે છુટા હાજર રીપોર્ટ ના નમુનાની વર્ડ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

પ્રાથમિક શિક્ષકો ની બદલીમાં હાજર અને છૂટા કરવાનો રિપોર્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 




પ્રાથમિક શિક્ષકો ની બદલીમાં હાજર અને છૂટા કરવાનો રિપોર્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 


અન્ય રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી થયા બાદ તેને છુટા કરવા માટેના જુદા જુદા રિપોર્ટના નમૂના ની જરૂર પડતી હોય છે આચાર્યશ્રી તાલુકામાં અને જિલ્લામાં જાણ કરવાની થતી હોવાથી આવા જુદા જુદા રિપોર્ટો આપણે મેળવવાના થતા હોય છે ને કેવી રીતે મેળવવા ક્યાંથી મેળવવા તેની ચિંતા ને મંઝવણ થતી હોય છે માટે અહીં જુદા જુદા નમુના મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે તમે જો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા હશો તો તમને આવા નમૂના શોધવાની જરૂર નહિ પડે તેમાંથી તમને એવા નમૂના સમ્યાં ત્યારે મળતા રહેશે જેમ જેમ બદલી કેમ આવશે અને જરૂરિયાત ઊભી થશે તેમ તેમ આવા નમૂના તમને મળતા રહેશે આવી ઉપયોગી માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચાડો જે પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલી થઈ હોય અથવા તો શિક્ષક બદલી થઈને આવના આવનારા હોય એટલે કે તેમને હાજર કરવાના થતા હોય અથવા તો તેમને છૂટા કરવાના થતા હોય બંનેમાંથી કોઈ ક્રિયા કરવાની થતી હોય તો તેમના માટે ઉપયોગી નમૂનાએ મૂકવાના મેં પ્રયત્ન કરેલો છે આવી ઉપયોગી માહિતી જુદા જુદા ગ્રુપોમાં મૂકવામાં આવતી હોય છે પણ જો તમે તમારા પોતાના મોબાઈલમાં તમારા પોતાના whatsapp માં આવી ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાય છે જો શિક્ષકોની હાજર કરવાના અને શિક્ષકોને છૂટા કરવાના નમૂના ની પીડીએફ ફાઈલ મુકવા માટે અહીં પ્રયત્ન કરેલો છે આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી છે જ્યારે જ્યારે આવી ઉપયોગી માહિતીની જરૂરીયાત પડી ત્યારે ત્યારે તમારા મોબાઇલમાં whatsapp માં પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ સર્ચ કરીને એવી માહિતી મેળવી શકો છો અને મિત્રો સુધી પર આવી માહિતી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ 



પ્રાથમિક શિક્ષકો ની બદલીમાં હાજર અને છૂટા કરવાનો રિપોર્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

પ્રાથમિક શિક્ષકો ની બદલીમાં હાજર અને છૂટા કરવાનો રિપોર્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR