નોમીનેશન ફોર્મ ભરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
નોમીનેશન ફોર્મ ભરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
નોમીનેશન ફોર્મ ભરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
હિસાબ અને તિજોરી નિયામકની કચેરીના તા.૨૩/૦૪/૨૦૧૨ ના પરિપત્ર નં-૦૫/૨૦૧૨, નાણા વિભાગના તા.૦૩/૦૩/૨૦૦૭ ના ઠરાવ તથા ગુજરાત તિજોરી નિયમો-૨૦૦૦ ના નિયમ નં-૨૬૯ મા નોમીનેશન ફોર્મની જો કરવામા આવેલ છે. ગુજરાત રાજ્યમાંથી પેન્શન મેળવતા પેન્શનરો/કુટુંબ પેન્શનરોનું અવસાન થાય ત્યારે અમુક કિસ્સાઓ લા નોમીનેશન ફોર્મ ભરેલા હોતા નથી. તેથી વારસદારોને મળવાપાત્ર લાભ મેળવવા માટે તકલીફો પડે છે. તેથી આવી તકો વારસદારને પડે નહિ તે માટે જિલ્લા તિજોરી પેન્શન ચુકવણા કચેરીઓ દ્વારા તેઓના જિલ્લાઓમાં કાર્યરત પેન્શનના મંડળના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરીને જે પેન્શનરોના નોમીનેશન ફોર્મ ભરેલ નથી તેવા પેન્શનરોના કિસ્સામાં નોમીન ફોર્મ ભરાવવા માટે પેન્શનરોને જાણ કરવા જણાવવું. તેમજ જરૂર જણાયે તાલુકા કક્ષાએ ઉક્ત કામગીરી પેટા નિહોરી મારફતે કરાવવાની રહેશે.
અત્રેની કચેરીના સંદર્ભ ૧ ના પરિપત્રથી આપેલ સુચનાઓનો ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી બ કચેરીના વડાઓએ રાખવાની રહેશે.
નોમીનેશન ફોર્મ ભરવા બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી