કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

યોજના વિશે માહિતી મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઓનલાઈન ફોર્મ ભરવા પંડિત દિન દયાળ આવાસ યોજના.

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ જોવા માટે.

યોજના વિશે ગુજરાતી માં માહિતી માટે.



કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવવા માટે ઉપયોગી માહિતી.




કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવવા માટે ઉપયોગી માહિતી 






કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવવા માટે ઉપયોગી માહિતી 

સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ મૂકવામાં આવતી હોય છે અને તેની જાણકારી પણ વિવિધ સમાચારપત્રો અથવા તો સમાચાર અથવા તો નિજભાતી અથવા તો ઘણા બધા પેમ્પલેટ સપાવીને પત્રિકા છપાવીને અથવા તો ટીવીમાં જાહેરાત આપીને પણ ઘણી બધી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પણ અમુક સમયે કામના કારણે અને સૌરાષ્ટ્રના હોવાના કારણે આપણે આપેલી બાબતો જાણી શકતા નથી અને તેમના કારણે ઘણી બધી સરકારની યોજનાનો લાભ આપણે લઈ શકતા નથી માટે અહીં અમે એક પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે જેના માધ્યમથી મેં આવી બધી ઘણી બધી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ જેના માધ્યમથી તમે તમારા નજીકના કોઈ સાયબર કાફે અથવા કોમ્પ્યુટરની શોપ ઉપર જઈને તમે આવી ઉપયોગી માહિતી લઈ શકો છો અથવા તો નજીકની કચેરીમાં સરકારી કચેરી દ્વારા પણ આવી ઉપયોગી માહિતી મેળવી શકો છો ફક્ત તેની જાણકારી હોવી જરૂરી છે કે કઈ યોજના છે તેના શું લાભ છે તેવી માહિતી મુકતા હોઈએ છીએ તેની વધુ માહિતી તમે જે તે સરકારી કચેરીમાં મેળવી તમારા પોતાનું ફોર્મ ભરી શકો છો અત્યારે મોટાભાગના ફોર્મ ઓનલાઈન ભરવાના થતા હોય છે અને તે ઘણી બધી જગ્યાએ ઓનલાઇન ભરાતા હોય છે તમારે નજીકમાં જે જગ્યાએ આવા યોજનાઓના ફોર્મ ઓનલાઈન ભરાવતા હોય તેવી જગ્યાએ જઈને તમે આવી માહિતી મેળવી શકો છો અને વધુમાં વધુ લોકો આનો લાભ લે તે માટે ઉપયોગી માહિતીને લોકો સુધી પણ શેર કરી શકો છો ઘણા બધા એવા મિત્રો હોય છે કે જેમને લાભ લેવો હોય છે પણ તેના માટે ઉપયોગી માહિતી તેમના પાસે વધતી નથી માટે તેવા મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ જે મિત્રો આવી માહિતી કાયમ મેળવવા માગતા હોય અથવા તો પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષકો માટે ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તેવા મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાઈ જજો તેમાં આવી ઉપયોગી માહિતી મેં મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે મિત્રો સુધી માહિતી નથી મળતી તેવા મિત્રો અહીં આપેલી ઉપર એક લીંક છે જેમાં તમે whatsapp ગ્રુપમાં જોડાવાની માહિતી અને whatsapp ગ્રુપ માં જોડાવું હોય તો ફક્ત ક્લિક કરવાથી whatsapp ગ્રુપમાં જોડાઈ જવાતું હોય છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે


આ મેસેજ બધે શેર કરજો. મકાન સહાય મળે છે. સરકાર દ્વારા આ યોજના હેઠળ ૧,૨૦,૦૦૦ રૂપિયા ત્રણ હપ્તામાં ફાળવવામાં આવે છે. તમારી આજુબાજુ કોઈને કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવી શકે છે. બધી માહિતી અને ફોર્મ અને જે ડોક્યુમેન્ટ જોઈએ એ પ્રમાણેની બધી જ માહિતી આ  વેબસાઈટ  ઉપર આપેલી છે. હમણાં ઘણાની પરિસ્થિતિ એવી છે જેમને મકાનની જરૂર છે. તો આ યોજનામાં ફોર્મ ભરીને પોતાના મકાન બનાવવાનો લાભ મેળવી શકે છે.


કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવવા માટે ઉપયોગી માહિતી

કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR