જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

વર્ષ 2023 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક 

વર્ષ 2024 ની જાહેર રજા અને મરજીયાત રજા, બેંક રજાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક

2023 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મરજીયાત રજાઓ

મરજીયાત રજાઓ પેજ-1 જોવા માટે અહીં ક્લિક કરો

મરજીયાત રજાઓ પેજ-2 જોવા માટે અહીં ક્લિક કરો

બેંક રજાઓ

વર્ષ 2023ની બેંકની જાહેર રજાની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

વિવિધ જિલ્લાના 2023ના જાહેર રજા લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



વર્ષ 2023 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો 











વર્ષ 2023 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓ માટે અથવા તો નિગમ અથવા તો જે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ માટે જુદી જુદી રજાઓના લિસ્ટ જાહેર કરાતા હોય છે અને અમુક પ્રાથમિક શાળાઓ માટે ખાસ જિલ્લાઓ લિસ્ટ જાહેર થતા હોય છે જે પ્રાથમિક શાળામાં રજા ના ખાસ લિસ્ટની જરૂરિયાત પડે તો જે તે જિલ્લાનું લિસ્ટ જોવું પડતું હોય છે અમુક રજાઓ બધા જિલ્લાઓને સરખી હોય છે પણ અમુક રજાઓ એવી હોય છે કે જે જિલ્લાના સ્થાનિક વાતાવરણ પ્રમાણે જિલ્લાના સ્થાનિક તહેવારોને લક્ષ્મણ રાખીને પોતાના જિલ્લાને અનુકૂળ હોય તેવી મુજબ ધર્મ અને સમાજની લગતા તહેવારોને લગતી રજાઓ જાહેર કરતા હોય છે અને તે મુજબ તેનું લિસ્ટ બનાવતા હોય છે તો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે કોઈપણ જિલ્લાનું રજા નું લિસ્ટ તમારે ડાઉનલોડ કરવું હોય અથવા તો જરૂરિયાત હોય તો તેનું સંકલન કરી એક જગ્યાએ મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે અને તે માટે ખાસ તમારે જિલ્લામાં લિસ્ટ જોવાની જરૂર પડશે આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે જેમાં મોટાભાગના શિક્ષકોને વિદ્યાર્થીઓના વાલીઓને જોડવામાં આવતા હોય છે અને શૈક્ષણિક માહિતીની સાથે સાથે ઉપયોગી થાય તેવી મજાક આનંદ આપે તેવી કોયડા ઉકેલ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ અને રમતોનું સંકરણ કરી જુદી જુદી મોબાઇલની એપ્લિકેશનની વિગતો પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવા મિત્રોને વિનંતી કરીએ છીએ ને સલાહ આપીએ છીએ જાહેર રજા નું લિસ્ટ અમુક વાર ઘણીવાર ઈમરજન્સીમાં જરૂર પડી જતી હોય છે અને આપણી પાસે ઉપયોગમાં નથી હોતું. તો તેવા સમયે આ લિસ્ટ ખૂબ જ ઉપયોગી થાય છે અને મિત્રોને પણ મદદરૂપ બને છે માટે બેંકોની રજા ની જરૂરિયાત હોય પ્રાથમિક શાળાઓ અથવા તો સરકારી કચેરીઓની રજાઓ રજાની જરૂરિયાત હોય અથવા તો મરજીયાત રજાની જરૂર હોય એવી તમામે તમામ વિગતો માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે તેમાં આવી વિગતો સમયાત્રી નાખવામાં આવતી હોય છે તો તેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને અન્ય મિત્રોને પણ મોકલી શકો છો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 


વર્ષ 2023 ની જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો

જાહેર રજા અને મરજીયાત રજાની યાદી ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR