પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન તથા શાળા સમય એક સમાન રાખવા બાબત મોરબી
મહત્વપૂર્ણ લિંક
મોરબી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન તથા શાળા સમય એક સમાન રાખવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન તથા શાળા સમય એક સમાન રાખવા બાબત મોરબી
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન તથા શાળા સમય એક સમાન રાખવા બાબત મોરબી
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન તથા શાળા સમય એક રામાન રાખવા બાબત.
સંદર્ભ :- (૧) અત્રેની કચેરીના પત્ર નં./શિક્ષણ/એટા/વશી/૩૭૯૦ તા.૧૨/૧૧/૨૦૨૨ (૨) તા.૨૩/૧૨/૨૦૨૨ ના રોજ માન.અધ્યક્ષશ્રી,જિલ્લા શિક્ષણ ર્સ્પતિની અધ્યક્ષતામાં શિક્ષક સંગઠનો સાથેની સમિક્ષા બેઠક.
ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રા.શાળાઓમાં એકપાળી તથા બે પાળીથી ચાલતી શાળાઓમાં આખા જિલ્લાની તમામ શાળાઓમાં એકસુત્રતા રહે તથા શિક્ષણ વિભાગની સૂચના મુજબ કામનું ભારણ જળવાય રહે અને બાળકોના વર્ગ કાર્યમાં સમય વધારે મળે તેવા ઉમદા હેતુથી શિક્ષણ સમિતિની બેઠક નં.-૬ ના ઠરાવ ક્રમાંક-૩૯ તા.૨૩/૦૯/૨૦૨૨ અનુસંધાને અત્રેની કચેરીના સંદર્ભ-૧ ના પત્રથી આખા જિલ્લા માટે એક સમાન સમયપત્રક આપવામાં આવેલ હતું.
સંદર્ભ-૧ ના પત્રમાં શાળા કક્ષાએથી અગવડતા બાબત જુદી-જુદી રજુઆતો અન્વયે શિક્ષક સંઘના સંગઠનો દ્વારા પુન:વિચારણાની રજુઆતો આવતા સંદર્ભ-૨ મુજબ મિક્ષા બેઠક બોલાવવામાં આવી અને તેમાં નક્કી થયા મુજબ મધ્યાહન ભોજન અને રિસેસ માટે અનુકુળતા રહે તે બાબત ધ્યાનમાં રાખી આ સાથે સામેલ કુલ-03 સમયપત્રકો આપવામાં આવે છે. જેમાં (૧) ૧૦:૩૦ થી ૫:૦૦ સુધીના પૂર્ણ સમયની શાળા માટે સમયપત્રક, (૨) પાળી પધ્ધતિથી ચાલતી શાળાઓમાં સવારની પાળીની શાળા માટે સમયપત્રક અને (૩) પાળી પધ્ધતિથી ચાલતી શાળાઓમાં બપોર પાળીની શાળા માટે સમયપત્રક આપવામાં આવે છે.
આમ જે શાળાને જે સમયપત્રક લાગુ પડતું હોય તે મુજબના સમયપત્રકનો તાત્કાલીક અમલ કરવાનો રહેશે તેમજ તાલુકાની તમામ શાળાઓમાં આ પત્રની સૂચનાની અમલવા૨ી ક૨વા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ જવાબદારી નિભાવવાની રહેશે.
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન તથા શાળા સમય એક સમાન રાખવા બાબત મોરબી