રાજયની તમામ શાળાઓમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃત્તતા ફેલાવવા અંગે,
મહત્વપૂર્ણ લિંક
રાજયની તમામ શાળાઓમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃત્તતા ફેલાવવા અંગે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ગુડ ટચ-બેડ ટચ ની જાગૃત્તતા ફેલાવવા કોમલ શોર્ટ ફિલ્મ જોવા માટે અહીં ક્લિક કરો
રાજયની તમામ શાળાઓમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃત્તતા ફેલાવવા અંગે,
રાજયની તમામ શાળાઓમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃત્તતા ફેલાવવા અંગે,
રાજયની તમામ શાળાઓમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃત્તતા ફેલાવવા અંગે, સંદર્ભઃ- ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના ક્રમાંકઃ GSCPCR/ 0012/12/2022 તા. ૧૬/૧૨/૨૦૨૨
ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના તા.૧૬/૧૨/૨૦૨૨ ના પત્ર અન્વયે રાજયમાં ધોરણ- ૧ થી ૧૨ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુડ ટચ અને બેડ ટચ ને સમ” તેમજ તે અંગે જાગૃત્તતા કેળવે કે હેતુથી NCERT ની વેબસાઇટ https://ncert.nic.in/konal-video.php લીંક પર કોમલ નામની ટુંકી ફીલ્મ હિન્દી અને અંગ્રેજી ભાષામાં મુકવામાં આવેલ છે. આ ફીલ્મથી વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે ખૂબ જ સારી સમજ પડશે અને ભવિષ્યમાં આ અંગેની ઘટનાઓ રોકી શકાય તેમ છે. ઉકત સંદર્ભીત પત્રને ધ્યાને લઇ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.
રાજયની તમામ શાળાઓમાં ગુડ ટચ-બેડ ટચ અંગે જાગૃત્તતા ફેલાવવા અંગે,