એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ ના આયોજન બાબત લેટર વાંચવા માટે કાયમ ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લીંક
વર્ષ 2024 - 25 ના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લીંક
વર્ષ 2023 - 24 ના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લીંક
વર્ષ - 2022-23 ના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ ના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ ના આયોજન બાબત લેટર વાંચવા માટે કાયમ ઉપયોગી માહિતી
એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ ના આયોજન બાબત લેટર વાંચવા માટે કાયમ ઉપયોગી માહિતી
શિક્ષકો જ્યારે વર્ગમાં શિક્ષણ કાર્યકર્તા હોય ત્યારે વિદ્યાર્થીઓ માટે જુદી જુદી નવી પદ્ધતિઓને પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોય છે સાથે સાથે નવા અવનવા પ્રયોગો પણ કરતા હોય છે જેમાં મોટાભાગના શિક્ષકોને સફળતા મળતી હોય છે અમુક શિક્ષકોને પોતાના પ્રયોગમાં અથવા તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં હતી ભાર ઓછો થાય અને સરળતાથી શિક્ષણ મેળવી શકાય તેવી જુદી જુદી ટેકો પણ અપનાવતા હોય છે અને આ બાબતોનું ગુજરાત રાજ્ય દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં અને છેલ્લે ગુજરાત રાજ્યમાં એનું આયોજન થતું હોય છે જેને એજ્યુકેશન ઇનોવેશન ફેર કરવામાં આવતો હોય છે અને આ ઇનોવેશનમાં જુદા જુદા શિક્ષકો પોતાના પ્રયોગોને પોતાની વાત રજૂ કરતા હોય છે તો અહીંયા તેનો સરસ મજાનો પરિપત્ર મુકવામાં આવે છે અને તેની જુદી જુદી માહિતી પણ મૂકવામાં આવશે તો જે મિત્રોને ઇનોવેશન બાબતની જે જે માહિતીની જરૂર પડે તે તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેમાંથી આવી જુદી જુદી માહિતી મેળવતા રહેવું જોઈએ અહીંયા હાલ પરિપત્ર મુકવામાં આવે છે અને તે બાબતની તમામ ઓલ ઇન વન વિગતો મૂકવાના મેં પ્રયત્ન કરશું અને આ વિગતો તમે તમારા પોતાના મોબાઇલમાં પોતાના whatsapp માં પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી મેળવી શકશો. તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અને વધુમાં વધુ મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે ખાસ પ્રોજેક્ટ whatsapp ગ્રુપ બનાવેલું છે અને આ ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અને ઇનોવેશન ની વિગતોની ઇનોવેશન માં શું શું કરી શકાય કેવા શિક્ષકો ભાગ લઈ શકે તમે પ્રાથમિક વિભાગમાં કામ કરો છો કે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં કામ કરે છે તમામે તમામ વિગત અને તમારા મનમાં ઇનોવેશન બાબતની જે જે હોય તે તમામ કાર્યોને કરતી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે અને આવી ઉપયોગી માહિતી કાયમ મેળવવા માટે ખાસ અમારા ગ્રુપમાં જોડાયેલા રહેવા માટે વિનંતી કરીએ છીએ
એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ ના આયોજન બાબત લેટર વાંચવા માટે કાયમ ઉપયોગી માહિતી