ચુંટણી માટે અગત્યના કેટલાક વીડિયો જોવા માટે ઉપયોગી લીંક તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી

Join Whatsapp Group Join Now

ચુંટણી માટે અગત્યના કેટલાક વીડિયો જોવા માટે ઉપયોગી લીંક તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી 

મહત્વપૂર્ણ લીંક 

બીજા તબક્કાના મતદાન પહેલાં મતદારો માટે સ્પષ્ટતા બાબત પ્રેસ નોટ  માટે અહીં ક્લિક કરો 


ચુંટણી માટે અગત્યના કેટલા વીડિયો


1. EVM સીલ કેવી રીતે કરશો ? જુઓ વીડિયો.


2. BU,CU,VVPAT જોડાણ કેવી રીતે કરશો ? જુઓ આ વીડિયો.


3. મોક્પોલ કેવી રીતે કરશો ? જુઓ આ વીડિયો ભાગ 1.


4. 3. મોક્પોલ કેવી રીતે કરશો ? જુઓ આ વીડિયો ભાગ 2.



6. વૈધાનિક અને બિન વૈધાનિક પરબીડિયાની સમજ : જુઓ આ વીડિયો.


7. તકરારી મત, સુપ્રત કરેલ મત, ASD મતદારો, વગેરે ની સમજ : જુઓ આ વીડિયો.



ચુંટણી માટે અગત્યના કેટલા વીડિયો જોવા માટે ઉપયોગી લીંક તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી 



ચુંટણી માટે અગત્યના કેટલા વીડિયો જોવા માટે ઉપયોગી લીંક તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી 


ચૂંટણી પ્રક્રિયામાં મદદરૂપ બને અને માહિતી મળી રહે માર્ગદર્શન મળી રહે તે માટે જુદા જુદા વીડિયોનો સંકલન કરી એક જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ વિડીયો જોયા બાદ તમને ઘણી બધી માહિતી મળી જશે સચોટ માહિતીને સાચી માહિતી તો પ્રિસાઇડિંગ પુસ્તિકામાંથી જ મળતી હોય છે માટે તમામ મિત્રોને વિનંતી સાચી ને સચોટ અને આધાર પુરાવા સાથે તમામ માહિતી માટે પ્રેશરિંગ પુસ્તિકા નો જ ઉપયોગ કરવો પણ જ્યારે મનમાં મૂંઝવણ થતી હોય તો પુસ્તિકામાંથી અમુક બાબતોની સ્પષ્ટતા નથી થતી અથવા તો મનમાં મૂંઝવણ લઈ જતી હોય છે તેને દૂર કરવા માટે એવા જુદા જુદા વીડિયોનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરેલો છે તો આ વિડીયો જુદા જુદા જોવા અને ટાઈમ સાચી રાખવા આ લિંક તમામ મિત્રો સુધી પહોંચાડો અને મિત્રોની આ બાબતની જાણ કરજો આવા વીડિયો અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જો તમે નથી જોડાયેલા તો તમામ મિત્રોને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની તમે સલાહ આપી શકો છો google માં પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ સર્ચ કરીને તમે જોડાઈ શકો છો તો આવી ઉપયોગી માહિતી અને ચૂંટણી પ્રક્રિયાને લગતી જુદી જુદી પત્રકોની ને ભરેલા ફોર્મ ની માહિતી પણ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મેં મુકતા હોઈએ છીએ ચૂંટણી પ્રક્રિયામાં આગલા દિવસથી માંડી અને ચૂંટણીના મતદાનના દિવસથી તમામ છેક બધા ફોર્મ અને મશીનનો જમા કરાવ્યા બાદ તમામ પ્રક્રિયાનો સમાવેશ કરતા જુદા જુદા વિડિયો નું સંકલન કરી અહીં એક જગ્યાએ મૂકવાનો પ્રયત્ન કરેલો છે આ વિડીયો અમે બનાવતા નથી અમે ફક્ત અન્ય મિત્રોના બનાવેલા વિડીયો તમારા સુધી પહોંચતા કરીએ છીએ માટે વીડિયોની સાચી માહિતી તમારે મંજોડ હોય તો પુસ્તિકા નો જ ઉપયોગ કરવાનો રહેશે આવી તમામ માહિતી ફક્ત તાલીમ માટે એક આધાર માટે અથવા તો મનની મૂંઝવણ દૂર કરવા માટે મૂકવામાં આવતી હોય છે તમારે કોઈ પણ પ્રક્રિયા કે મુશ્કેલી સર્જાય તો ફક્ત અને ફક્ત રિસાયર્ડિંગ પુસ્તિકા નો જ ઉપયોગ કરવાનો રહેશે આ બધા વિડીયો ફક્તને ફક્ત તાલીમ અને માર્ગદર્શન હેતુ માટે મૂકવામાં આવેલા હોય છે આનો અન્ય જગ્યાએ કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકતા નથી અને આ વિડીયો અમે બનાવતા પણ નથી જે મિત્રો બનાવે છે તેમની કદાચ ભૂલ હોઈ શકે તો તે દૂર કરવા માટે તમે પ્રિ સેટિંગ પુસ્તિકા નો જ ઉપયોગ કરી શકો છો અમુક વાર ઘણાં નિયમો એક બે દિવસ કે પાંચ દિવસ પહેલા જાહેર થતા હોય છે અને વિડીયો અગાઉ બનેલા હોય છે માટે આવા ઘણા બધા નાના નાના ફેરફારો થવાની શક્યતા રહેલી છે માટે ફક્ત ઓફિસિયલ સૂચના તમારા જોનાર ઓફિસરની સૂચના અને પુસ્તિકા નો જ ઉપયોગ કરવાનો રહેશે આવી અનેક તાત્કાલિકની જરૂરિયાત વાળી સાચી માહિતી પુસ્તિકામાંથી જ મળતી હોય છે અમારા દ્વારા મૂકવામાં આવતી જુદી જુદી માહિતી જો તમે મેળવવા માગતા હોય તો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં અશોકથી જોડાજો 

ચુંટણી માટે અગત્યના કેટલા વીડિયો જોવા માટે ઉપયોગી લીંક તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી 

ચુંટણી માટે અગત્યના કેટલાક વીડિયો જોવા માટે ઉપયોગી લીંક તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR