દશ દિવસ દફતર વિના માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી અને ઓલ ઇન વન લીંક
મહત્વપૂર્ણ લિંક
નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણમંત્રીશ્રી ની અગત્યની ટ્વીટ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
10 DAYS બેગ લેસ શિક્ષણ બાબતે અગત્યની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
નવી શિક્ષણ નીતિમાં ધો. 6થી 8માં મહિનામાં 10 દિવસ બેગલેસ પિરિયડની શરૂઆત
દશ દિવસ દફતર વિના માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી અને ઓલ ઇન વન લીંક
દશ દિવસ દફતર વિના માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી અને ઓલ ઇન વન લીંક
બાળકોને દસ દિવસ દફતર વિના શાળામાં ઉપયોગી શિક્ષણ આપવા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી રહી છે આ જાહેરાતના પગલે બાળકોમાં શિક્ષણ સાથે સાથે પોતાનો વ્યવસાય નું શિક્ષણ મેળવી શકે બાળક મોટો થઈને જ્યારે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવવા માંગે તો તેના માટે આ ઉપયોગી દસ દિવસો મહત્વના સાબિત થાય તે માટેની તમામ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે એ માટે તમે જો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં ના જોડાયેલા હોય તો જોડે જવા માટે વિનંતી કરીએ છીએ બાળકોને દસ દિવસ સુધી દપ્તાને લાવવાનું અને તેની તમામ માહિતી અને તેની ઉપયોગી માર્ગદર્શિકા અહીં મૂકવાનો પ્રયત્ન કરેલો છે આ સાથે સાથે ટ્વિટરની લીંક પર મૂકેલી છે તેના પર તમે વિડિયો પણ જોઈ શકો છો અને માહિતી પણ મેળવી શકો છો આ તમામ માહિતી અને ઉપયોગી તમામ સમાચારો whatsapp ના માધ્યમથી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે અને તેને લગતી તમામે તમામ માહિતી તેમાં તમે વાંચી શકશો અને ઉપયોગી માહિતી જાણી શકશો તો તમારી નજીકમાં જે બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેમના તમામ વાલીઓની પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની સ લાહ આપી શકો છો અને તેની માહિતી મેળવી શકો છો આવી ઉપયોગી માહિતી કાયમ અને મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ બાળકોને દસ દિવસ સુધી જો દફતર ના લાવવાનું હોય તો મજા પડી જાય અને આનંદ થઈ જાય તો બાળકોને શિક્ષણમાં સુધારા થવાની શક્યતાઓ રહેલી છે
દશ દિવસ દફતર વિના માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી અને ઓલ ઇન વન લીંક