સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 3-4-5 નો બીજા સત્રની એકમ કસોટી કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 6-7-8 નો બીજા સત્રની એકમ કસોટી કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક

બીજા સત્રની એકમ કસોટી કાર્યક્રમ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણકાર્યપૂર્ણ થયા બાદ અથવા તો શિક્ષણકાર્યના 15 દિવસ બાદ કસોટી લેવામાં આવે છે પહેલાના સમયમાં એટલે કે શરૂઆતમાં દર અઠવાડિયે કસોટી લેવામાં આવતી હતી. હવે નવા કાર્યક્રમ મુજબ પ્રાથમિક શાળામાં ધોરણ એક ત્રણ થી આઠમો એટલે કે ધોરણ ત્રણ પાંચ નો કાર્યક્રમ અલગ હોય છે અને ધોરણ છ સાત આઠ ઉચ્ચ પ્રાથમિક શાળાઓનો સામાયિક કસોટીનો કાર્યક્રમ અલગ હોય છે અને તેના વિષયો પણ અલગ રીતે કસોટી લેવામાં આવતી હોય છે અમુક વાર એક જ વિષયની ત્રણે-ત્રણમાં કસોટી હોવાના કારણે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે માટે હવેથી સરકારે શિક્ષણ વિભાગ દ્વારા 15 દિવસે કસોટી લેવાનું આયોજન કરેલું છે અને તે કસોટી મુજબ વિદ્યાર્થીએ પોતાના તાલેના અભ્યાસક્રમ મુજબ કસોટી આપવાની થતી હોય છે માટે જે વિદ્યાર્થીઓ સુધી આવી માહિતી ના પહોંચી હોય તે તમામ વિદ્યાર્થીઓને વાલીઓને કસોટી ની જાણ કરજો અને આ કસોટીના ગુણ ઓનલાઇન થતા હોય છે માટે મહત્વની હોવાથી અને ગુણોત્સવ દરમિયાન આ કસોટીનું ગુણાંક જતો હોવાથી આ કસોટી ખૂબ જ ઉપયોગી હોવાથી તમામે તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને વાલીઓ સુધી પહોંચાડવા માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી જો તમારે મેળવવાની થતી હોય પ્રાથમિક શાળાની લગતી જુદી જુદી માહિતી મેળવવી હોય તો તેના માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે જેમાં પ્રાથમિક શાળાની સામાયિક કસોટી એકમ કસોટી ને લગતી જુદી જુદી માહિતી તેમાં મૂકવામાં આવતી હોય છે પહેલા તૈયાર પેપર આવતું હતું હવેના સમયમાં પ્રશ્ન બેંક આવે છે અને પ્રશ્ન બેંકના આધારે તમે કસોટી આપી શકો છો તો આવી ઉપયોગી માહિતી તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે અને તમારા પોતાના whatsapp માં મોબાઇલમાં મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવ ખૂબ જ જરૂરી છે તો તમામે તમામ મિત્રો સુધી આ એકમ કસોટી નો કાર્યક્રમ પહોંચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ 

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીય સત્ર પ્રશ્નબેંક સમયપત્રક એકમ કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR