ગીર સોમનાથ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ગીર સોમનાથ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
જે જિલ્લાઓના seniority list ના જાહેર થશે તે JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
ગીર સોમનાથ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા ફેર ની અરજી કરેલી હોય અને જો સિન્યોરી લિસ્ટ માં નામ ના આવ્યું હોય તો તેવા મિત્રો વાંધા અરજી કરી અને જિલ્લા શિક્ષણ સમિતિમાં કચેરીમાં જઈ અને પોતાનું નામ સુધરાવી શકે છે અથવા તો નવું એડ કરાવી શકે છે તે માટેના આધાર પુરાવા સાથે લઈ જઈ માતાજી કરી શકો છો માટે જે મિત્રોએ જિલ્લા ફેર બદલી નું ફોર્મ ભર્યું હોય તેવા તમામ મિત્રો સુધી આવી યાદી મોકલાવજો આવી જુદી જુદી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ અને જેના દ્વારા તમામ લોકો સુધી આવી માહિતી પહોંચાડવાનું કામ કરીએ છીએ આવી યાદી ફક્ત ને ફક્ત કામ ચલાવી આતી હોય છે આમાં તમે વાંધા જે કરી સુધારો કરી તમારું નામ સિન્યોરીટી લિસ્ટમાં એડ કરાવી શકો છો આવી ઉપયોગી માહિતી અમે ખાસ કરીને જુદા જુદા whatsapp ગ્રુપમાં મૂકીએ છીએ જો તમે આવી ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને એમાંથી જુદી જુદી માહિતી મેળવવી જોઈએ જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ઉપર પણ નથી જોડાયા તેવા તમામ મિત્રોને તમે આવી સલાહ આપી શકો છો જે હાલ ગીર સોમનાથ જિલ્લામાં બદલી કરાવવા માંગે છે એટલે કે ગીર સોમનાથ જિલ્લો જેમનો વતન છે અથવા તો એની આસપાસમાં નજીકના જિલ્લામાં જો કોઈ એમનું વતન હોય તો તેવા તમામ મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં બદલી કરાવી શકે છે તે માટે તમારે જિલ્લા ફેર નું ફોર્મ ભરેલું હોવું ખાસ જરૂરી છે અમુક મિત્રોએ જિલ્લા ફેર નું ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અને હજુ સુધીના ભરી હોય તો 2022 ના નવા નિયમો મુજબ હવે તે ફોર્મ ભરી શકતા નથી હવે આ તમામ યાદીઓ પૂર્ણ થયા બાદ ઓનલાઇન કેમ કરવામાં આવશે તો તેવા મિત્રો હવે નિરાશ થશે માટે પણ જો તમે અગાઉ ફોર્મ ભરેલું હોય ને કોઈ કારણસર એમાં ખામી સર્જાઇ હોય તમારી જોડે જાવક નંબર અને તમામ વિગતો હોય તો તમે વાર્તા અરજી આપી તમારું નામ એડ કરાવી શકો છો તમારા જુના તમામ સાધનિક કાગડો તમારી પાસે હોવા ખૂબ જ જરૂરી છે અમે ફક્ત અને ફક્ત કામ ચલાવી મૂકતા હોઈએ છીએ તમારે ખરેખર ને સાચી યાદી જે તે કચેરી જિલ્લા શિક્ષણ સમિતિમાં રૂબરૂ જઈ અથવા તો ઈમેલ દ્વારા ઓફિશિયલ માહિતી મેળવવાની રહેતી હોય છે આ માહિતી મેં ફક્ત ને ફક્ત જાણકારી માટે મુકતા હોઈએ છીએ આ માહિતીથી તમે ઘણા બધી વિગતોથી વાકેફ થઈ શકો છો અને ઘણી બધી માહિતી તમને ઘરે બેઠા તમારા મોબાઇલમાં whatsapp થી જ મળી રહે તે માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ અમે બનાવેલું છે હવે કામ ચલાવી યાદીમાં તમે સુધારા વધારા કરી શકો છો તેના માટે તમારી જોડે સાચા દસ્તાવેજી પુરાવા હોવા ખૂબ જ જરૂરી છે જેના આધારે તમે તમારા નામમાં સિન્યોરીટી લિસ્ટમાં કોઈ ભૂલ થઈ હોય તો તેનો સુધારો વાંધા અરજી આપીને કરાવી શકો છો તો ગીર સોમનાથ જિલ્લાની આ યાદી પીડીએફ મૂકવામાં આવી છે જે મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા ફેર ની અરજી કરી હોય તેવા તમામે તમામ શિક્ષકો સુધી આ યાદી પહોચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ
ગીર સોમનાથ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો