મહેસાણા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

મહેસાણા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક 



મહત્વપૂર્ણ લિંક જૂની લિંક 

ધોરણ 1 થી 5 અગ્રતા લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ 1 થી 5 એકતરફી લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ગણિત વિજ્ઞાન અગ્રીમતા લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ગણિત વિજ્ઞાન એકતરફી લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ભાષા અગ્રતા લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ભાષા એકતરફી લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

સામાજિક વિજ્ઞાન અગ્રીમતા લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

સામાજિક વિજ્ઞાન એકતરફી લિસ્ટ 2022 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



મહેસાણા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


જે જિલ્લાઓના  seniority list  જાહેર થશે તે  JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.


મહેસાણા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો   



મહેસાણા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

જે પ્રાથમિક શાળાના શિક્ષકો મહેસાણા જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં હાલ ફરજ બજાવી રહ્યા છે અને પોતાના વતનમાં અથવા તો મહેસાણા જિલ્લાની નજીકના કોઈ જિલ્લામાં પોતાનું વતન હોય જેમકે બનાસકાંઠાના સાબરકાંઠાના કે અન્ય કોઈ જિલ્લાના વતની હોય એને મહેસાણા જિલ્લામાં બદલી કરાવવા માગતા હોય તેવા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી માહિતીથી મુકવાનો મેં પ્રયત્ન કરી રહ્યા છીએ મહેસાણા જિલ્લામાં જે શિક્ષક મિત્રો બદલી કરાવવા ઈચ્છી રહ્યા છે તે તમામે તમામ મિત્રો સુધી આ પોસ્ટ મોકલવા માટે વિનંતી કરીએ છીએ જે મિત્રોને પોતાની બદલી મહેસાણા જિલ્લામાં કરાવવી હોય મહેસાણા જિલ્લાના મોટાભાગના લોકો ગુજરાતના તમામે તમામ જિલ્લામાં નોકરી કરતા તમને જોવા મળશે ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લામાં તમે જાવ તે તમને મહેસાણા જિલ્લાના શિક્ષકો મળશે જ માટે મહેસાણા જિલ્લામાં ઘણું બધી લાંબી યાદી જોવા મળતી હોય છે કારણ કે મહેસાણા જિલ્લાના મોટાભાગના લોકો ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લામાં નોકરી કરતા તમને જોવા મળશે તેવો તેવા મિત્રો પોતાના વતનમાં બદલી કરાવવા ઇચ્છતા જ હોય છે પણ લાંબી યાદીના કારણે તેમનો ક્રમ આવી શકતો નથી અને તેના કારણે તેમને સ્થળ મળી શકતું નથી પણ હવેથી સરકારશ્રીના 2022 માં નિયમો બનાવ્યા તેમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે અને આ તમામ નિયમો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે તો જે મિત્રો મહેસાણા જિલ્લામાં બદલી કરાવવા માગતા હોય અને 2022 માં આવેલા નિયમોથી અજાણ હોય તો તે તમામ મિત્રો પ્રોજેક્ટ 300 whatsapp થી જોડાયજો. અમુક વાર નિયમોમાં સુધારો પણ કરવામાં આવતો હોય છે 2022 માં એપ્રિલ મહિનામાં જે નિયમો બહાર પાડવામાં આવ્યા તે નિયમોનો 2022 ના ઓક્ટોબર મહિનામાં સુધારો કરવામાં આવે છે જે સુધારો જે મિત્રોને ના મળ્યો હોય તે તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અમારા દ્વારા આ નિયમો સમ્યાન્તર એ ગ્રુપમાં મૂકવામાં આવતા હોય છે આવી ઉપયોગી માહિતી અને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જે મિત્રો મહેસાણા જિલ્લામાં પોતાના વતનમાં બદલી કરાવવા ઇચ્છતા હોય એને જિલ્લા ફેર ની અરજી કરેલી હોય તો તે તમામ મિત્રોનેટ લિસ્ટ માં નામ આવી ગયેલો છે તો જે મિત્રોને મહેસાણા જિલ્લા ફેર બદલી નું લિસ્ટની જરૂરિયાત હોય તમામ મિત્રો સુધી આ પોસ્ટ પહોંચાડજો અને તમામ મિત્રોને મદદરૂપ થવા પ્રયત્ન કરજો મહેસાણા જિલ્લામાં બદલી કરાવવા ઇચ્છતા તમામ મિત્રો સુધી પહોંચાડજો અને પોતાના વિગત ચેક કરી લેવા જણાવજો. ત્યારબાદ જો કોઈ વિગતમાં ભૂલ ક 50 જેવું લાગે અથવા તો નામ રહી ગયું હોય તો સત્વરે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિમાં સંપર્ક કરી અને માહિતી મેળવવાની રહેશે કેમ કે આ ફક્ત ને ફક્ત કામ ચલાવી આપી છે ફાઇનલ યાદી જે તે કચેરી દ્વારા બનાવવામાં આવશે જેમાં કોઈપણ જાતની ભૂલ રહેવા સંભવ રહેશે નહીં માટે કોઈ પણ જાતની અગ્રતા ક્રમ કે કોઈપણ જાતની માહિતીમાં ભૂલ જણાતી હોય તો સત્વરે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ કચેરીનો સંપર્ક કરી તેમાં સુધારો કરાવો તમે વાંધા અરજી આપી શકો છો માટે આવી ઉમિયા ઉપયોગી માહિતીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ પણ ઘણા બધા લોકો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં ના જોડાવાના કારણે એવી માહિતીથી અજાણ અને માહિતગાર થઈ શકતા નથી માટે તમામે તમામ મિત્રોએ પ્રોજેક્ટ 300 તો whatsapp ગ્રુપમાં જોડાવું જોઈએ એની આવી માહિતી સભ્યતરે મેળવતા રહેવું જોઈએ મહેસાણા જિલ્લામાં જે બદલી કરાવવા માગતા હોય તેવા તમામ મહેસાણા જિલ્લામાં જિલ્લા ફેર અરજી કરેલ મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો 


મહેસાણા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

મહેસાણા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR