વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨. Voter Information Slip (VIS) મતદારોને વિતરણ કરવા બાબત

Join Whatsapp Group Join Now

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨. Voter Information Slip (VIS) મતદારોને વિતરણ કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક

1 ડીસેમ્બરે કયા જિલ્લામા મતદાન યોજાશે ? તથા 5 ડીસેમ્બરે કયા જિલ્લામા મતદાન યોજાશે ? તે જાણવા માટે અહી ક્લિક કરો 



વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨. Voter Information Slip (VIS) મતદારોને વિતરણ કરવા બાબત






વિષય: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨. Voter Information Slip (VIS) મતદારોને વિતરણ કરવા બાબત. સંદર્ભ: . આ વિભાગનો તા.૦૫/૧૧/૨૦૨૨નો સમાનાંકી પત્ર


ઉપરોક્ત વિષય સંબંધેના આ વિભાગના તા.૦૫/૧૧/૨૦૨૨ના સરખા ક્રમાંકના પત્રથી Voter Information Slip (VIS) ને વિતરણ કરવા બાબતે વિગતવાર સૂચનાઓ આપેલ છે.


ર. અત્રેના તા.૦૫/૧૧/૨૦૨૨ના પત્રના પારા નં.૩ (ii)(c) માં દરેક BLO ને તેના/તેણીના મતદાન મથક વિસ્તારના મતદારોની Voter Information Slip (VIS) સાથે મતદારોનું પ્રી-પ્રિન્ટેડ રજીસ્ટર આપવામાં આવશે તેમ જણાવેલ છે. પ્રસ્તુત બાબતે અત્રેથી પ્રી-પ્રિન્ટેડ રજીસ્ટર પ્રિન્ટ કરવા બાબતે ભારતના ચૂંટણી પંચનો પરામર્શ કરતાં ચૂંટણી પંચે ERONet માં તે અંગે કોઇ જોગવાઇ નહીં હોવાનું જણાવેલ છે અને તે હેતુ માટે કકકાવારી યાદી અથવા મતદારયાદીનો ઉપયોગ કરવા જણાવેલ છે. આથી, દરેક BLO ને તેના/તેણીના મતદાન મથક વિસ્તારના મતદારોની Voter Information Slip (VIS) ના વિતરણની વિગતો નોંધવા માટે મતદારોનાં પ્રી-પ્રિન્ટેડ રજીસ્ટરને બદલે જે તે મતદાન મથકના ભાગની(ERO માટે છપાવેલ) મતદારચાદીનો ઉપયોગ કરવાનો રહેશે.


3. ERO User Credentials a Gua sala ERoll Printing Softwareof Hɛɛen Voter Information Slip જનરેટ કરવાની રહે છે. આથી, આ ચૂંટણીમાં આ રીતે ERoll Printing Softwareની મદદથી Voter Information Slip જનરેટ કરવાની રહેશે. પ્રથમ તબકકામાં યોજાનાર વિધાનસભા મતવિભાગની ચૂંટણી અનુસંધાને Voter Information Slip જનરેટ કરવા બાબતેની જરૂરી ટેકનિકલ પ્રક્રિયાઓ અત્રેના સ્તરેથી પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને ER Printing Application FTP પર (FTP: Tapals -> General Election 2022 -> Printing Tool) ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જેના માધ્યમથી સંબંધિત વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારીએ Voter Information Slip જનરેટ કરી લેવાની રહેશે. આ કામગીરી કરતી વખતે મતદાનની તારીખ અને મતદાનનો સમય ક્ષતિરહીત હોવા બાબતે વિધાનસભા મતવિભાગની ચૂંટણીના સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રીઓએ સ્વયં ખાતરી કરવાની રહેશે. વધુમાં ઘ્યાન દોરતાં જણાવવાનું કે, Voter Information Slip આપ્યા બદલ સંબંઘિત મતદારની સહી મતદારયાદીમાં અચૂક મેળવી લેવાની રહેશે. BLOs દ્વારા વિતરણ નહીં થયેલ (undistributed) મતદાર માહિતી કાપલી સંબંધિત ERO ને પરત કરવાની રહેશે અને ત્યારબાદ આગળ મતદાર માહિતી કાપલી (Voter

Information Slip)નું વિતરણ કરવાનું રહેશે નહિ. ERO દ્વારા દરેક ભાગ/મતદાન મથકના સંબંધે વિતરણ નહીં થયેલ(undistributed) મતદાર માહિતી કાપલીનું કકકાવારી યાદી તૈયાર કરવાની રહેશે. કકકાવારી યાદીની તૈયાર કરવામાં આવેલ ર(બે) નકલો વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીને આપવાની રહેશે. Voter Information Slip પર Absent/ Shifted/ Dead (ASD) Votersનું માર્કીંગ કરવાનું રહેશે અને ASD યાદી બાબતે આ વિભાગના તા.૧૩/૧૧/૨૦૨૨ના પત્ર નં.ઇએલસી/૧૦૨૨/૪૦૧૧/છ થી આપવામાં આવેલ સૂચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે.


૪. વધુમાં મતદારયાદીમાં નોંધાયેલ કુલ મતદારો પૈકી BLO મારફત મતદારોને કેટલી “Voter Information Slip”નું વિતરણ કરવામાં આવ્યું તે અંગેની વિતરણ કાર્યક્રમ અંતિત સ્થિતિની જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગની જિલ્લાવાર સંકલિત માહિતી આ સાથે સામેલ નિયત પત્રકમાં તૈયાર કરીને (૧) પ્રથમ તબકકામાં યોજાનાર વિધાનસભા મતવિભાગોની ચૂંટણી માટે તા.૨૬/૧૨/૨૦૨૨ના રોજ ૧૨-૦૦ કલાક સુધીમાં અને (ર) બીજા તબકકામાં યોજાનાર વિધાનસભા મતવિભાગોની ચૂંટણી માટે તા.૩૦/૧૨/૨૦૨૨ના રોજ ૧૨-૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. [FTP Folder: Tapals -> General Election 2022 -> “Voter Information Slip"]


આમ, Voter Information Slip તૈયાર કરવા અને તે મતદારને ઉપલબ્ધ કરાવવા સંબંધી ભારતનાં ચૂંટણી પંચની તથા આ વિભાગની સૂચનાનો ચુસ્તપણે અમલ થાય તે જોવા વિનંતી છે.


વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨. Voter Information Slip (VIS) મતદારોને વિતરણ કરવા બાબત

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨. Voter Information Slip (VIS) મતદારોને વિતરણ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR