બોટાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બોટાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
જે જિલ્લાઓના seniority list જાહેર થશે તે JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.
બોટાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
બોટાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો
બોટાદ જિલ્લાના વતની હોય એટલે કે બોટાદ જિલ્લામાં જે મિત્રો બદલી કરવા માગતા હોય અથવા તો બોટાદ જિલ્લાના વતની ના હોય પણ બોટાદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે જિલ્લા ફેર બદલી કરાવવા માગતા હોય તેવા તમામ મિત્રો સુધી ઉપયોગી થાય તેવું જિલ્લાફેરના બદલી નું સિનિયોરિટી લિસ્ટ અહીં મૂકવા માટે તમે પ્રયત્ન કર્યો છે હાલ નવુ 32 મૂકી છે તો જે મિત્રોએ બોટાદ જિલ્લામાં બદલી કરાવવા માટે અરજી કરી હોય જે પ્રાથમિક શાળાના શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થયા હોય અને દરેક વર્ષના ડિસેમ્બર મહિનાના અંતમાં જિલ્લા ફેર ની અરજી કરતા હોય છે તો જે મિત્રો અરજી થઈ ગયેલી હોય હવે પછી નવી અરજી ઓફલાઈન કરી શકાશે નહી હવે પછી નવી અરજીઓ ફક્ત અને ફક્ત ઓનલાઇન જ કરવામાં આવશે તો આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ તો જે મિત્રો બોટાદ જિલ્લાની માહિતી મેળવવા માગતા હોય તેવા મિત્રો ખાસ કરીને પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી માહિતી મળશે અન્ય જિલ્લાઓના લિસ્ટ પણ તે ગ્રુપમાં મુકવામાં પ્રયત્ન કરશો તો જે મિત્રોને ખરેખર આવી જરૂરિયાત હોય તેમને whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તો તમારે આવી ઘણી બધી ઉપયોગી માહિતી એમની જગ્યા શોધવાની જરૂર નહીં પડે માટે બોટાદ જિલ્લાની નજીકમાં તો આસપાસના જિલ્લાની પણ જો કોઈ મિત્રોએ બોટાદ જિલ્લામાં અરજી કરી હોય જિલ્લા ફેર ની અરજી કરી હોય તો તેવા તમામ મિત્રો સુધી આ લિસ્ટ પહોંચાડજો અને તેવા મિત્રોને જાણકારી આપજો ખાસ કરીને તેવા મિત્રો જે શિક્ષક મિત્રો બોટાદ જિલ્લામાં બધી કરવા માગતા હોય તેમની વિનંતી કરી શકો છે કે તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ જેથી કરીને આવી ઉપયોગી માહિતી તમારાથી ચૂકી જવાય નહીં અને કેમ પૂર્ણ થયા પછી આવી માહિતી મળવાથી ઘણું બધું નુકસાન જવાની શક્યતાઓ રહેતી હોય છે માટે પહેલેથી જાગતા રહેવું જોઈએ અને આવી જ્યારે જ્યારે યાદી આવે ત્યારે તે મુજબ કાર્યવાહી કરતા રહેવું જોઈએ તો આવા મિત્રોને ખાસ વિનંતી કે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેજો. અમારી પાસે માહિતી પોતાની સાથે જમીન whatsapp ગ્રુપમાં શેર કરવા માટે પ્રયત્ન કરશો અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જીવન ઉપયોગી ઘણી બધી માહિતી પણ મુકવાનો પ્રયત્ન કરશો તંદુરસ્તી લગતા મેસેજ પણ અમે મુકતા રહીશું તો જે મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે તમામ મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ
બોટાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો