અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક 

અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


જે જિલ્લાઓના  seniority list જાહેર થશે તે  JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.


અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 




અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


અમરેલી જિલ્લામાં બદલી કરાવવા માંગતા મિત્રો માટે જિલ્લા ફેર બદલી નું લિસ્ટ પીડીએફ મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જે જગ્યાઓ ખાલી હોય પહેલાના વખતમાં 40% જગ્યાઓ ભરવામાં આવતી હતી. હવે એના નવા નિયમો મુજબ જિલ્લા ફિર સો ટકા કરવામાં આવી રહી છે તો આ 100 ટકા જિલ્લા ફેર નો પહેલો કેમ્પ થવાની શક્યતાઓ છે 2022 માં નવા નિયમો બહાર પડવાથી 2022 બાદ જિલ્લા ફેર બદલી કેમ સો ટકા મુજબ થશે તેના નિયમોની પીડીએફ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવી છે જે મિત્રોએ નાવાચી હોય તમામે તમામ મિત્રોએ તેનો અભ્યાસ કરીને વાંચી લેવાની જરૂર છે જિલ્લા ફેર બદલી 2022 પહેલાના સમયમાં 40% મુજબ કરવામાં આવતી હતી હવે જિલ્લા ફેર બદલી સો ટકા મુજબ કરવામાં આવશે તેવા નવા નિયમોમાં જે જુના શિક્ષકો તેમને ઘણી ખરેખર ફાયદો થવાની શક્યતા રહેલી છે વર્ષોના વર્ષો સુધી જે મિત્રો જિલ્લા બહાર નોકરી કરતા હતા પોતાના વતન થી દુર નોકરી કરતા હતા તમામે તમામ મિત્રોને પોતાના વતનની નજીક અથવા પોતાના વતનમાં જિલ્લા ફેર બદલી કરાવવાની તક મળશે તો અમરેલી જિલ્લામાં જે મિત્રો બદલી કરવા માગતા હોય અથવા તો અમરેલી જિલ્લાની નજીકના જિલ્લામાં અમરેલી જિલ્લાના પાસ પાસેના જિલ્લામાં પોતાના વતનથી નજીક બદલી કરાવવા માંગતા તમામ મિત્રો માટે ઉપયોગી લિસ્ટ અમે મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે મિત્રોએ આમાં અમરેલી જિલ્લાના અને અન્ય ઘણા બધા જિલ્લાઓના લિસ્ટ ડાઉનલોડ કરવાની ઈચ્છા હોય અથવા તો પોતાના મોબાઈલ ફોનમાં whatsapp ના માધ્યમથી મેળવવા માંગતા હોય તેવા તમામે તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને આવી ઉપયોગ ી માહિતી મેળવતા રહેવું જોઈએ અમરેલી જિલ્લામાં અને તેના આસપાસના જિલ્લામાં બદલી માટેનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી હી મકવાણા મેં પ્રયત્ન કરી રહ્યા છીએ 


અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

અમરેલી જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR