ખેડા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ખેડા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

મહત્વપૂર્ણ લિંક 


ખેડામાં જિલ્લામાં ઓનલાઇન જિલ્લા આંતરીક બદલી કેમ્પ 2022-23ની પ્રક્રિયા ફરી શરૂ થશે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

ખેડા જિલ્લાનું 6-7-8 ના પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

ખેડા જિલ્લાનું 1 થી 5 ના પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું 2021નુ જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ખેડા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


જે જિલ્લાઓના  seniority list જાહેર થશે તે  JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.


ખેડા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 




ખેડા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


ખેડા જિલ્લામાં બદલી કરાવવા માંગતા મિત્રો માટે સિનિયોરિટી લિસ્ટ મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે આ કામ ચલાવશે ની રીતે લિસ્ટ છે જેમ જેમ નવું લિસ્ટ આવતું જશે તેમ તેમ અહીં અપડેટ કરવામાં આવશે તો જે મિત્રોને ખેડા જિલ્લામાં બદલી કરાવવાની હોય અને તેની જિલ્લા ફેર નો સિનિયોરિટી લિસ્ટ નવું જોઈતું હોય અથવા તો અપડેટ કરેલું જ્યારે આવે ત્યારે મૂકવામાં આવશે તે મેળવવું હોય તો આ લીંક સાચવી રાખજો આ લિંક ઉપર નવો અપડેટ મૂકવામાં આવશે તો જે મિત્રોને ખરેખર બદલી કરાવવાની હોય અને તેમને બદલી થવાની શક્યતાઓ લાગતી હોય તેવા મિત્રો પોતાના નામની ચકાસણી કરવા અથવા તો આ કામ ચલાવીયાદીમાં સુધારા વધારા કરવાના થતા હોય કોઈ સામાન્ય ભૂલ થઈ હોય અને તેમાં સુધરાવી હોય તો તમામ ખેડા જિલ્લાના લિસ્ટ ઉપયોગી થવા માટે અહીં મૂકવાની પ્રયત્ન કરેલો છે આ માહિતી ફક્ત ને ફક્ત જાણકારી માટે મૂકવામાં આવે છે કોઈ પણ સાચી અને ઉપયોગી માહિતી જે તે જિલ્લાની વેબસાઈટ ઉપર અથવા તો જિલ્લા કચેરી દ્વારા અધિકૃત રીતે પ્રસિદ્ધ કરવાની યાદીને જ ફાઈનલ ગણવામાં આવતી હોય છે આવી યાદીઓ ફક્તને ફક્ત માહિતી માટે મુકવામાં આવતી હોય છે આમાં ઘણા બધા સુધારા થવાની શક્યતાઓ રહેતી હોય છે માટે જે મિત્રોને ખરેખર આવી ઉપયોગી માહિતી મેળવવી હોય તેમની પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેમાં આવી ઉપયોગી માહિતી મેં મુકવાનો પ્રયત્ન કરશો તો તમારા નજીકમાં જો કોઈ ખેડા જિલ્લામાં એક થી પાંચની શાળામાં નોકરી કરતા હોય અથવા તો ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠ માં વિષય શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેવા તમામ મિત્રોને જો ખેડા જિલ્લામાં બદલી કરાવવાની હોય અથવા તો ખેડા જિલ્લાની આસપાસના જિલ્લાના વતન હોય એને ખેડા જિલ્લામાં બદલી માટે જવાનું થતું હોય અમુક વાર ગાંધીનગર જિલ્લામાં અને અમદાવાદ જિલ્લામાં બદલી કરાવવા માગતા હોય છે ઘણા બધા મિત્રો પણ તેમાં ઘણા બધા સમય જવાની શક્યતાઓ રહેતી હોય છે તો અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લાના અમુક મિત્રો ખેડા જિલ્લામાં બદલી કરાવી અને પોતાના વતનથી નજીક જવાનો પ્રયત્ન કરતા હોય છે તો આવા મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની સલાહ આપી શકો છો તો જે મિત્રોને ખેડા જિલ્લામાં બદલી કરાવવાની હોય તેવા તમામે તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેમાં આવી ઉપયોગી માહિતી સામ્યાનતરી મુકવાનો અમે પ્રયત્ન કરતા હોય છે અને વધુ વધુમાં વધુ લોકો સુધી ઉપયોગી બનવા માટે એક પ્રયાસ કરવાની કોશિશ કરીએ છીએ 


ખેડા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

ખેડા જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR