વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તફાવત આપો.જોડકા જોડો.વર્ગીકરણ કરો.સમીકરણ પૂર્ણ કરો.આકૃતિ દોરો.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ -૬ પ્રથમ સત્રાંત માટે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ધોરણ -૭ પ્રથમ સત્રાંત માટે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ધોરણ -૮ પ્રથમ સત્રાંત માટે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તફાવત આપો.જોડકા જોડો.વર્ગીકરણ કરો.સમીકરણ પૂર્ણ કરો.આકૃતિ દોરો.
પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તફાવત આપો.જોડકા જોડો.વર્ગીકરણ કરો.સમીકરણ પૂર્ણ કરો.આકૃતિ દોરો.
પ્રાથમિક શાળાઓમાં ધોરણ છ સાત આઠમો ગણિત વિજ્ઞાન શિક્ષકો માટે તથા ધોરણ છ સાત આઠમો અભ્યાસ કરતા તમામ બાળકોને વાલીઓ માટે ઉપયોગી માહિતી હે મુકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે જે બાળકોને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હોય છે અને વિજ્ઞાનનો ખૂબ જ મહેનત કરી આગળ વધવાની ઈચ્છા ધરાવતા તમામ બાળકો માટે અહીં ઉપયોગી સરળ માહિતી મુકવાનો પ્રયત્ન કરેલો છે અમુક બાળકો મોટા પ્રશ્નો તૈયાર કરવામાં મૂંઝવણ અનુભવતા હોય છે અને તે કરી શકતા નથી જેના કારણે તેમના માર્ક્સ સારા આવી શકતા નથી પણ અહીં જે માહિતી મૂકવામાં આવી છે તેમજ જોડકા જોડવાના વિકલ્પો ખાલી જગ્યા નાની નાની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જે બાળકો સરળતાથી ઝડપી તૈયાર કરી શકતા હોય છે અને શિક્ષક દ્વારા પણ અત્યારે વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવતા હોય અથવા તો પરીક્ષા ની તૈયારી કરાવતા હોય તે સમયે બાળકોને આવવા હેતુલક્ષી પ્રશ્નો કે જે બાળકોને સરળતાથી એકદમ ઝડપી આવડી જતા હોય તેવા પ્રશ્નો તૈયાર કરવામાં ખૂબ જ સરળતાથી રહે છે અને બધા બાળકો ઝડપી અને તમામ તૈયારીઓ કરી શકે છે તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ બાળકો સુધી પહોંચી તે માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે અમારા દ્વારા બનાવેલું પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ જે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવા માટે બાળકોને ફાયદાકારક માહિતી આપવા માટે જો કોઈ શિક્ષકે સારી માહિતી બનાવી હોય તો વધુમાં વધુ બાળકો સુધી કેવી રીતે પહોંચે તેની ચિંતા કરી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી માહિતી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ આ માહિતી ફક્ત ને ફક્ત વિદ્યાર્થીની મદદ કરવા માટે મુકવામાં આવેલી છે અન્ય કોઈ હિતુશાળા માહિતી મુકવામાં આવતી નથી આવી ઉપયોગી માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા માટે અને આવી માહિતી કાયમ મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં દરેક મિત્રો જોડાઈ જવું જોઈએ વિજ્ઞાન વિષયની સરળ અને પ્રથમ સત્રમાં ઉપયોગી થાય તેવી તમામ માહિતી આમ મુકવા પ્રયત્ન કરવામાં આવેલો છે જોડકા જોડવાની સરળ માહિતી પણ અહીં મૂકી દેવામાં આવી છે તો આવી વિજ્ઞાન વિષયને ઉપયોગી સરળ માહિતી તમામે તમામ વિદ્યાર્થીઓને વાલીઓ સુધી પહોંચે અને વિજ્ઞાન વિશેની સારામાં સારી તૈયારી થાય તેવા પ્રયત્નો તમે કરજો
પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તફાવત આપો.જોડકા જોડો.વર્ગીકરણ કરો.સમીકરણ પૂર્ણ કરો.આકૃતિ દોરો.