વસ્તી ગણતરી-૨૦૧૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ

Join Whatsapp Group Join Now

વસ્તી ગણતરી-૨૦૧૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ 

મહત્વપૂર્ણ લિંક 2022

વસ્તી ગણતરી-૨૦૧૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 2008

વસ્તી ગણતરી-૨૦૦૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



વસ્તી ગણતરી-૨૦૧૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ 


















વસ્તી ગણતરી-૨૦૧૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ 


રાજ્ય સરકારનાં કર્મચારીઓને ઘરભાડા ભથ્થાં (HRA) તથા સ્થાનિક વળતર ભથ્થાં(CLA) ચુકવવાના હેતુ માટે નાણા વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક (૨) પરનાં તા. ૧૬/૫/૨૦૦૮ ના ઠરાવથી રાજ્યના શહેરોને અ.૧, અ, બ.૧, બ.ર અને ક વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવેલ હતા. ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમાંક (૩) પરનાં નાણા વિભાગના તા.૨૭/૨/૨૦૦૯ ના ઠરાવથી આ શહેરોને “X", “જ”, તથા “Z" વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવેલ હતા. આ વર્ગીકરણના આધારે રાજ્યના કર્મચારીઓને હાલમાં ઘરભાડા ભથ્થાં (HRA) અને સ્થાનિક વળતર ભથ્થાં (CLA) ચુકવવામા આવે છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવેલ હતી, આ વસ્તીગણતરીના આધારે વંચાણે લીધેલ ક્રમાંક (૪) પરના ભારત સરકારના નાણા મંત્રાલયના ખર્ચ પ્રભાગની તારીખ ૨૧/૭/૨૦૧૫ની કાર્યાલય યાદીથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઘરભાડા ભથ્થાં (HRA) ની ગણતરી માટે સમગ્ર રાષ્ટ્રના વિવિધ રાજ્યોના શહેરોનું વર્ગીકરણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓને ઘરભાડા ભથ્થો(HRA) અને સ્થાનિક વળતર ભથ્થાં(CLA) આપવાના હેતુસર રાજ્યના શહેરોનું પુન: વર્ગીકરણ કરવાની બાબત રાજ્ય સરકારશ્રીની વિચરણા હેઠળ હતી.


ઠરાવ


૧. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓને આ ઠરાવના પરિશિષ્ટ-૧ અને પરિશિષ્ટ-૨ માં દર્શાવેલ શહેરોના વર્ગીકરણ મુજબ અનુક્રમે ઘરભાડા ભથ્થાં (HRA) અને સ્થાનિક વળતર ભથ્થાં (CLA) આપવાનું ઠરાવવામાં આવે છે.


ર.


આ ઠરાવના પરિશિષ્ટ-૩માં રાજ્ય સરકારના કર્મચારીઓને ઘરભાડા ભથ્થાં (HRA) અને સ્થાનિક


વળતર ભથ્થાં (CLA) આપવાના હેતુસર વર્ગીકૃત થયેલ શહેરના શહેરી જૂથના ભાગોની યાદી દર્શાવવામાં


આવેલ છે તેને ધ્યાને લેવાની રહેશે. 3. ગાંધીનગર ખાતે ફરજો બજાવતા કર્મચારીઓનાં કિસ્સામાં ઘરભાડા ભથ્થાં અને સ્થાનિક વળતર ભથ્થાની મંજુરીના હેતુ માટે ગાંધીનગરને વર્ગ-X" શહેર તરીકે ગણવાનું રહેશે.


૪. આ ઠરાવ ફક્ત શહેરોના વર્ગીકરણ સંદર્ભે કરવામાં આવતો હોવાથી ઘરભાડા ભથ્થાં(HRA)નાં દરો તેમજ અન્ય શરતો વંચાણે લીધેલ ક્રમાંક (૫) પરના નાણાં વિભાગનાં તા.૨૪/૦૯/૨૦૨૨ નાં ઠરાવ મુજબ, અને સ્થાનિક વળતર ભથ્થા (CLA)નાં દરો તેમજ અન્ય શરતો વંચાણે લીધેલ ક્રમાંક (૬) પરના નાણા વિભાગનાં તા.૧૨/૧૦/૨૦૨૨ના સુધારા ઠરાવ મુજબ યથાવત રહેશે.


ઉક્ત હુકમનો લાભ સમાન રીતે લાગુ પાડવા સંદર્ભે વંચાણે લીધેલ ક્રમાંક (૨) પરના નાણાં વિભાગનાં તા.૧૬/૦૫/૨૦૦૮નાં ઠરાવ મુજબની શરતો/વિગતો યથાવત રહેશે. 

વસ્તી ગણતરી-૨૦૧૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ 



વસ્તી ગણતરી-૨૦૧૧નાં આધારે સ્થાનિક વળતર ભથ્થાં(CLA)/ ઘરભાડાભથ્થાં(HRA)ની ચૂકવણી માટે શહેરો/ નગરોનું પુન:વર્ગીકરણ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR