એકમ કસોટીના ગુણ માટેની XMATA WEB એપ ઉપર ગુણની એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે તે માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

એકમ કસોટીના ગુણ માટેની XMATA WEB એપ ઉપર ગુણની એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે તે માટે ઉપયોગી માહિતી 


મહત્વપૂર્ણ લિંક

ગુણની એન્ટ્રી કરવા Xamta chatbot on SwiftChat માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક


એકમ કસોટીના ગુણ માટેની XMATA WEB એપ ઉપર ગુણની એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે તે માટે ઉપયોગી માહિતી 




એકમ કસોટીના ગુણ માટેની XMATA WEB એપ ઉપર ગુણની એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે તે માટે ઉપયોગી માહિતી 




XMATA WEB APP ઉપર હાલ બનાસકાંઠા જિલ્લામાં આ એકમ કસોટીનો પાયલોટ પ્રોજેક્ટ ધોરણ 6,7,8 માં શરૂ થયેલ છે ત્યારબાદ વિગત વાર બીજા ધોરણોમાં અને અન્ય જિલ્લામાં વિગતવાર શરૂ થશે અને SAT ગુણ પણ આ પોર્ટલ ઉપર શરૂ થસે 


પ્રાથમિક શાળાઓના બાળકોના ગુણ ઓનલાઇન કરવા માટે શિક્ષકોને પરીક્ષા બાદ તેમાં એન્ટ્રી કરવાની થતી હોય છે તેના માટે સરકાર શ્રી દ્વારા વેબ પોર્ટલ ઊભું કરવામાં આવતું હોય છે અને તેની એપ્લિકેશન પણ ચલાવવામાં આવતી હોય છે તેના માટે સરસ મજાની માહિતી મુકવામાં આવશે જ્યારે જ્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોને બાળકોના ગુણ ઓનલાઇન કરવાના થાય ત્યારે આ નવી સિસ્ટમ અને નવા ઉપયોગની પદ્ધતિ તમામ મિત્રો જાણી લેવી જોઈએ પ્રાથમિક શિક્ષકોએ કેવી રીતે ગુણ ઓનલાઇન કરવા એકમ કસોટીના ગુણ હોય કે પરીક્ષાના ગુણ હોય પરીક્ષા પ્રથમ સત્રની હોય કે બીજા સત્રની હોય કોઈપણ સત્રની પરીક્ષા હોય તો તેની માટે તમામ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેને પદ્ધતિ માટે એક વિડીયો પણ મૂકવામાં આવે છે તથા તેની જુદી જુદી ઉપયોગી થાય તેવી તમામ માહિતી એક જ જગ્યાએ મળી રહે તે માટે ઓલ ઇન વન લીંક બનાવવામાં આવી છે અને તેના મદદથી અહીંયા તમે તેનો ઉપયોગ કરી શકશો જે જે મિત્રોને આવી અગવડ ઊભી થાય તેમને જો ગુણ ઓનલાઇન કરવાના થતા હોય છે તેવા તમામે તમામ લોકો માટે અને પ્રાથમિક શાળાના શિક્ષકો જે તમારી નજીકમાં કોઈ નોકરી કરતા હોય અને તેની મદદની જરૂર પડે તો તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે જે તમારી નજીકમાં અથવા તમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં ના જોડાયેલા હોય તો જોડા જવા માટે અમે વિનંતી કરીએ છીએ અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આગ્રહ પર વિનંતી છે 


એકમ કસોટીના ગુણ માટેની XMATA WEB એપ ઉપર ગુણની એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે તે માટે ઉપયોગી માહિતી 



એકમ કસોટીના ગુણ માટેની XMATA WEB એપ ઉપર ગુણની એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે તે માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR