“ખાદી ફોર નેશન-ખાદી ફોર ફૈશન" અંતર્ગત શિક્ષણ સાથે જોડાયેલ તમામ વ્યક્તિગત સામૂહિક રીતે સ્વૈચ્છિક ખાદી ખરીદવા માટે પ્રેરિત કરવા બાબત

Join Whatsapp Group Join Now

 “ખાદી ફોર નેશન-ખાદી ફોર ફૈશન" અંતર્ગત શિક્ષણ સાથે જોડાયેલ તમામ વ્યક્તિગત સામૂહિક રીતે સ્વૈચ્છિક ખાદી ખરીદવા માટે પ્રેરિત કરવા બાબત

તારીખ. ૦૧/૧૦/૨૦૨૨

“ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન'ના મંત્રને ચરિતાર્થ કરવા તથા આ કાર્યક્રમથી રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી ગતવર્ષે સ્વૈચ્છિક ખાદી ખરીદવા માટેનું અભિયાન હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો રાજ્યમાં ખુબજ સારો પ્રતિસાદ મળેલ હતો, તેમજ આ કાર્યક્રમ અંતર્ગત આ કામગીરી સાથે સંકળાયેલ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયેલ હતું.

પ્રસ્તુત બાબતને ધ્યાને લઇ આ વર્ષે પણ સ્વૈચ્છિક ખાદીની ખરીદી કરવા માટે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તેમજ વિભાગ હસ્તકના ખાતાના વડાની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા વિભાગ હેઠળની તમામ ક્ષત્રિય કચેરીઓના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ અને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તથા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલ અને કાર્યરત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ હોદેદારો, આચાર્યો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત/સામૂહિક રીતે સ્વેચ્છાએ આ અભિયાનમાં બહોળી સંખ્યામાં સહભાગી બની આગામી તા. ૦૨ ઓકટોબર, ૨૦૨૨ થી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી ખાદીની ખરીદી કરવા માટે સૌને પ્રેરિત કરવા આથી અપીલ કરવામાં આવે છે.

“ખાદી ફોર નેશન-ખાદી ફોર ફૈશન" અંતર્ગત શિક્ષણ સાથે જોડાયેલ તમામ વ્યક્તિગત સામૂહિક રીતે સ્વૈચ્છિક ખાદી ખરીદવા માટે પ્રેરિત કરવા બાબત

“ખાદી ફોર નેશન-ખાદી ફોર ફૈશન" અંતર્ગત શિક્ષણ સાથે જોડાયેલ તમામ વ્યક્તિગત સામૂહિક રીતે સ્વૈચ્છિક ખાદી ખરીદવા માટે પ્રેરિત કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR