પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત અઠવાડિયામાં 2 તાસ પુસ્તકાલયના ગોઠવવા બાબત
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત અઠવાડિયામાં 2 તાસ પુસ્તકાલયના ગોઠવવા બાબત
પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત અઠવાડિયામાં 2 તાસ પુસ્તકાલયના ગોઠવવા બાબત
પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય તથા પ્રયોગશાળાઓ સ્થાનિક કક્ષા ચલાવવામાં આવતી હોય છે અમુક સમયે ગામમાં પુસ્તકાલય ના હોય તો શાળાના પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો વસાવી બાળકોને સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે શિક્ષક જ્યારે એકમ ચલાવતા હોય અથવા તો તેના અંતર્ગત સંદર્ભ ની જરૂર પડે તો તે તમામ પુસ્તકો પુસ્તકાલયમાંથી મળી રહેતા હોય છે માટે શાળાનું પુસ્તકાલે સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવતા હોય છે મુખ્ય શિક્ષક દ્વારા તેની ગ્રાન્ટમાંથી પુસ્તકો પણ ખરીદી શકાતા હોય છે પુસ્તકો ખરીદી તેનો ઉપયોગ બાળકોના શિક્ષણ અર્થે કરવામાં થતો હોય છે બાળકોને સંદર્ભ તરીકે ઘણા બધા પુસ્તકોની જરૂર પડતી હોય છે અને તે માટે ઉપયોગી તમામ વિગતો માટે મહત્વપૂર્ણ લેટરો પણ થતા હોય છે અહીં શાળા પુસ્તકાલય માટે ઉપયોગી થાય તેવો તમામ શાળાઓની શિક્ષકોને મદદરૂપ બને તેવો લેટર મૂકવામાં આવે છે તે અંતર્ગત તમામ શિક્ષકો સુધી આ લેટર પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકાતી હોય છે. જો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં ના જોડાયા હોય તો આજે જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ અને આ સંદર્ભે કોઈપણ જાતની ઉપયોગી માહિતી ની જરૂરિયાત પડે તો તે પણ તેમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી મળી રહેશે તમારે નજીકમાં જો કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો તેમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવાની સલાહ આપી શકો છો પુસ્તકાલે ને પ્રયોગશાળા માટે જુદી જુદી ને ઉપયોગી માહિતી તેમને મળતી રહેશે તે માટે આ લિંક આયા માટે સાચવી રાખવી જોઈએ અને તેના દ્વારા તમને જુદી જુદી માહિતી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા રહીશું તમારી નજીકમાં જો કોઈ ગણિત વિજ્ઞાનના શિક્ષકો એને પ્રયોગશાળા વિશેની માહિતી મેળવવી હોય તેમના તમામ સુધી આ માહિતી ફોરવર્ડ કરવા માટે મેં આપને વિનંતી કરીએ છીએ
પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત અઠવાડિયામાં 2 તાસ પુસ્તકાલયના ગોઠવવા બાબત