સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના

Join Whatsapp Group Join Now

સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના

મહત્વપૂર્ણ લિંક 

સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના 19-10-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના





















સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના

સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના . ઠરાવ ક્રમાંક પગ / ૧૦૨૦૨૨ / ૧ / ૨ સચિવાલય , ગાંધીનગર . તારીખ : ૧૯/૧૦/૨૦૨૨ વંચાણે લીધાઃ ( ૨ ) ( ૩ ) ( ૧ ) નાણા વિભાગનો તા .૧૬ / ૮ / ૧૯૯૪ નો ઠરાવ ક્રપગર / ૧૧૯૪ / ૪ / મ નાણા વિભાગનો તા .૧ / ૫ / ૨૦૦૨ નો ઠરાવ ક્ર : પગર / ૧૧૨૦૦૨ / ૫ / મ નાણા વિભાગનો તા ૫/૪/૨૪ નો ઠરાવ ક્ર : પગર / ૧૦૦૪ / ૩ / મે નાણા વિભાગનો તા .૧૮ / ૩ / ૨૦૦૫ નો ઠરાવ ક્રઃનપન / ૨૦૦૩ જીઓઆઇ / ૧૦ / પી સામાન્ય વહીવટ વિભાગનો તા .૧૭ / ૨ / ૨૦૬ ના ઠરાવ ક્રઃખતપ / ૧૪ / ૧૮૦૩ / ૬ સામાન્ય વહીવટ વિભાગના તા .૨૩ / ૫ / ૨૦૦૬ ના જાહેરનામા ૬ : જીએસ - ૪-૨૦૦૫ સીઆરઆર / ૧૦૨૦૦૪ / ૧૬૧૯ / ગ .૨ ( ૪ ) ( ૬ ) ( ૮ ) ( ૭ ) નાણા વિભાગનો તા .૨ / ૭ / ૨૦૦૭ નો ઠરાવ ક્ર : પગર / ૧૦૨૦૦૭ / ૬૧૫ / મે નાણા વિભાગનો તા .૩ / ૧૦ / ૨૦૧૨ નો ઠરાવ ક્ર : પગર / ૧૦૨૦૧૨ / ૪૩૫૩૮૭૪ મ નાણા વિભાગનો તા .૧૩ / ૫ / ૨૦૧૩ નો ઠરાવ ક્ર : પગર / ૧૦૨૦૧૦ / ૯૦૬૨૩ / મ ( ૧૦ ) નાણા વિભાગનો તા .૧૫ / ૯ / ૨૦૧૫ નો ઠરાવ ક્રઃપગર / ૧૦૨૦૧૨ / ૫૬૭૭૨૯ મ ( ૧૧ ) નાણા વિભાગનો તા .૧ / ૧ / ૨૦૧૯ નો ઠરાવ ક્રઃપગર / ૧૦૨૦૧૬ - યુઓ - ૧૨૧- ( ૨૨ ) -૫ એ આમુખ : સરકારી કર્મચારીઓ માટે બઢતીનો અભાવ / મર્યાદિત તકોનો પ્રશ્ન હલ કરવા માટે ઉપરોકત વંચાણે લીધેલ ૪.૧ સામેના નાણા વિભાગના તા .૧૬ / ૦૮ / ૧૯૯૪ ના ઠરાવ હેઠળ સુધારેલ ઉચ્ચત્તર પગાર ધોરણની યોજના દાખલ કરવામાં આવેલ હતી . ત્યારબાદ રાજ્ય સરકારના વિવિધ મંડળો દ્વારા આ યોજનાને સ્થાને ૧૨ અને ૨૪ વર્ષની ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના લાગુ પાડવા અંગે રજુઆત કરવામાં આવેલ હતી . આ રજુઆતોને ધ્યાને લઇને ઉચ્ચત્તર પગાર ધોરણની તત્કાલિન યોજનાની સમીક્ષા કરી તેને સ્થાને ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની નવી યોજના ઉપરોક્ત વંચાણે લીધેલ ક .૭ સામેના નાણા વિભાગના તા .૨ / ૭ / ૨૦૦૭ ના ઠરાવથી દાખલ કરવામાં આવેલી હતી . રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળો દ્વારા ઉપરોક્ત વંચાણે લીધેલ ૪.૭ સામેના નાણા વિભાગના તા .૨ / ૭ / ૨૦૦૭ ના ઠરાવથી દાખલ કરવામાં આવેલ ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચત્તર પગાર 



સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના

સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR