મહેસાણા જિલ્લા વધ ઘટ કેમ્પ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
મહેસાણા જિલ્લા વધ ઘટ કેમ્પ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
અન્ય જિલ્લાના વધ ઘટ કેમ્પ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણા જિલ્લા વધ ઘટ કેમ્પ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
મહેસાણા જિલ્લા વધ ઘટ કેમ્પ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી
મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે વધઘટ કેમ બાબત ઉપયોગી માહિતી નું સંકલન કરી એક જગ્યાએ મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં જે શાળાઓ પ્રાથમિક શાળાઓમાં એક થી ધોરણ આઠ ચાલી રહ્યા છે તે બધા ધોરણો એક થી પાંચ ધોરણની છ થી આઠ ધોરણના અલગ અલગ વિભાગ હોય છે એક થી પાંચ ધોરણમાં તમામ બાળકોની સંખ્યા ના આધારે મેકઅપ તૈયાર થતું હોય છે જ્યારે છ થી આઠ ધોરણમાં વર્ગ વાઈઝ સંખ્યા ને આધારે વિષય શિક્ષકો મુકવામાં આવતા હોય છે ત્રણેય ધોરણની ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠ ના વર્ગ મુજબ શિક્ષક મળતા હોય છે અને વર્ગ ત્રણ થઈ ગયા બાદ સંખ્યા મુજબ 35 ની સંખ્યા એક શિક્ષકની પસંદગી કરવામાં આવતી હોય છે તો આ રીતે મેકઅપની ગણતરી મુજબ સંખ્યાઓ શાળામાં ભરવામાં આવતી હોય છે પણ ક્યારેક એવું બને છે કે કોઈ કંપની કે કોઈ નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન થયાને તેઓ નવા પરિવાાારો રહેવા આવીને બાળકો વધી જાય તો મેકમ વધી જતું હોય છે બાળકોની સંખ્યા મુજબ શિક્ષક મળતા હોવાથી આવો કોઈ નવો આર્થિક વ્યવસાયના કારણે બાળકોની સંખ્યા વધી જતી હોય છે એવી જ રીતે કોઈ નવું કંપનીના બનતી હોય એની જગ્યા ચાલુ કંપની બંધ થઈ જાય અને આર્થિક સંકટ આવી પડે ત્યારે પરિવારે સ્થળાંતર કરી જતા હોય છે અને તેવા સમયે બાળકોની સંખ્યા ઘટી જતી હોય છે તો તે વખતે શિક્ષકોનું મેકમ પણ ઘટી જતું હોય છે ત્યારે તે શિક્ષકને વધ જવાનો વારો આવતો હોય છે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે વધઘટ કેમ બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકવામાં આવશે મહેસાણા જિલ્લાના વધઘટ કેમ્પ અંગેની જે જે માહિતીની જરૂરિયાત પડે તે તમામ માહિતી પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપ થકી અન્ય લોકો સુધી પહોંચાડવા માટે આ લીંક કાયમ માટે સાચવી રાખવા માટે અમે કહીએ છીએ
મહેસાણા જિલ્લા વધ ઘટ કેમ્પ બાબત લેટર વાંચવા માટે ઉપયોગી માહિતી