વેકેશનમાં BLO કામગીરી હોવાથી હાજર રહેવા બાબત વાંચવા લાયક લેટર

Join Whatsapp Group Join Now

વેકેશનમાં BLO કામગીરી હોવાથી હાજર રહેવા બાબત વાંચવા લાયક લેટર  

મહત્વપૂર્ણ લિંક

વેકેશનમાં BLO કામગીરી હોવાથી હેડ ક્વાર્ટર પર હાજર રહેવા બાબત વાંચવા લાયક લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 




વેકેશનમાં BLO કામગીરી હોવાથી હાજર રહેવા બાબત વાંચવા લાયક લેટર 



વેકેશનમાં BLO કામગીરી હોવાથી હાજર રહેવા બાબત વાંચવા લાયક લેટર 


ગુજરાત રાજ્યમાં ચૂંટણી અંગેની જરૂરીને ઘણી બધી મહત્વની કામગીરી ભૂત લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવતી હોય છે ભૂત લેવલ ઓફિસર સ્થળ ઉપર રહીને મતદારો સાથે રહીને સાચી રીતે નિષ્ઠાપૂર્વક ઘણી બધી કામગીરી કરી રહ્યા હોય છે અમુક સમયે સારા તહેવારો હોય કુટુંબ સાથે સમય વિતાવવાનો સમય હોય તેવા સમયે તેમને વેકેશનમાં જો કામગીરી કરવાની થાય તો ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે એને પરિવાર સાથે સમય વિતાવી શકાતો નથી તો આવી ઉપયોગી માહિતી અને આવા જુદા જુદા લેટરો અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ તમે જો બુથ લેવલ ઓફિસરમાં કામ કરતા હોય એટલે કહેવાનો મતલબ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અથવા તો અન્ય કોઈ કર્મચારી તરીકે તમે ફરજ બજાવતા હોય અને તમારે જો બુધ લેવલ ઓફિસર નો ચાર્જ હોય અથવા તો તેની કામગીરી કરતા હોય તો તેવા તમામ બોધ લેવલ ઓફિસરો મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમાં તેમને વળતર રજા ની રજાઓ કેવી રીતે ભોગવી કઈ કઈ સમયે મતદાર યાદી સુધારણા ની કામગીરી આવી રહી છે તેના લગતા આગોતરા સમાચાર મેળવવા માટેની સમાચાર ઓનલાઈન જે જે મુકાતા હોય સમાચાર પત્રોમાં જે જે કટિંગો આવતા હોય તેવા તમામ શૈક્ષણિક સમાચારોની સાથે સાથે જીવન ઉપયોગી ઘણા બધા સમાચારો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતા હોય છે અને આવી ઉપયોગી માહિતી તમે તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો જે મિત્ર બુથ લેવલ ઓફિસરમાં કાર્ય કરે છે તેવા તમામ મિત્રો સુધી આ વેકેશનમાં આવનારી શક્યતાની કામગીરી ની માહિતી તમામ ઓફિસે સુધી પહોંચાડવા માટે અમે વિનંતી કરીએ છીએ જે મિત્રો બોથ લેવલ ઓફિસરમાં કાર્ય કરે છે અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે પણ જો તેમને વેકેશનમાં પોતાના પરિવાર સાથે રજાઓ મળવાનો મોકો ના મળે તો ઘણી બધી મુશ્કેલી ભરી સમસ્યાઓ થઈ શકતી હોય છે માટે હવે કેવા પ્રકારની કામગીરી આવશે અને કેટલો સમય આવશે તે માટેની અંગેની જરૂરી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરશો જો તમે તમારા બુદ્ધ લેવલ ઓફિસરની કામગીરી અંગેની વધુ માહિતી મેળવવા માંગતા હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાજો. અન્ય મિત્રોને પણ જોડાવા વિનંતી કરી શકો છો

વેકેશનમાં BLO કામગીરી હોવાથી હાજર રહેવા બાબત વાંચવા લાયક લેટર 

વેકેશનમાં BLO કામગીરી હોવાથી હાજર રહેવા બાબત વાંચવા લાયક લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR