સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરવા બાબત.

Join Whatsapp Group Join Now

સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરવા બાબત.

મહત્વપૂર્ણ લિંક


શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરવા બાબત.








સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરવા બાબત.



સંદર્ભ: સમગ્ર શિક્ષા, એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટ વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડની તા.૧૦/૦૫/૨૦૧૯ની બેઠકની કાર્યવાહી નોંધથી મળેલ મંજુરી


ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, MHRD, ભારત સરકાર દ્વારા સમગ્ર શિક્ષાના એન્યુઅલ વર્કપ્લાન એન્ડ બજેટ વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટોગ્રાફ, શિક્ષકનું નામ, હોદ્દો, શાળાનું નામ, શાળા UDISE કોડ અને શાળાના સંપૂર્ણ સરનામા (ગામ, તાલુકા, જિલ્લાની વિગત સહિત) વગેરે માહિતી સાથેના ટીચર આઇડેન્ટિટી કાર્ડ (શિક્ષક ઓળખપત્ર) ઇસ્યુ કરવા નિર્દેશ આપેલ છે.


આથી આપના તાબા હેઠળની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત શિક્ષકોને ફોટો સાથેના ટીચર આઇડેન્ટિટી કાર્ડ (શિક્ષક ઓળખપત્ર) ઇસ્યુ થયેલ હોય તો નીચેની વિગતે (A) મુજબ અત્રેની કચેરીને માહિતી આપવી અને તે ટીચર આઇડેન્ટિટી કાર્ડ ઈસ્યુ કરવાના બાકી રહેતા હોય તો નીચેની વિગતે (B) મુજબ સુચનાઓને અનુસરી આપની કક્ષાએથી કાર્યવાહી કરવાની થાય છે.


(A) જો ટીચર આઈડેન્ટિટી કાર્ડ (શિક્ષક ઓળખપત્ર) ઇસ્યુ થયેલ હોય તો આપના જિલ્લા / કોર્પોરેશન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના હાલમાં કાર્યરત શિક્ષકોને ફોટો સાથેના આઇડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરેલ હોય તો નીચેના પત્રકમાં માહિતી દિન-૭માં મોકલી આપવીઃ


જિલ્લો / કોર્પોરેશન:


શાળા કેટેગરી અને મેનેજમેન્ટ


શિક્ષકોની સંખ્યા


સરકારી પ્રાથમિક


સરકારી અને


ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક.


કુલ કુલ શિક્ષકો કે જેમને ફોટોગ્રાફ, શિક્ષકનું નામ, હોદ્દો, શાળાનું નામ, શાળા UDISE કોડ અને શાળાના સંપૂર્ણ સરનામા (ગામ, તાલુકા, જિલ્લાની વિગત સહિત) વગેરે માહિતી ઇસ્યુ કરનાર સાથેના ટીચર આઈડેન્ટિટી કાર્ડ (શિક્ષક ઓળખપત્ર) ઇસ્યુ કરેલ હોય તે શિક્ષકોની સંખ્યા


ટીચર


આઈડેન્ટિટી કાર્ડ


ઓથોરિટી (જિલ્લો/બ્લોક/ શાળા)


(B) જો ટીચર આઈડેન્ટિટી કાર્ડ ઈસ્યુ કરવાના બાકી રહેતા હોય તો


(1) ટીચર આઇડેન્ટિટી કાર્ડ (શિક્ષક ઓળખપત્ર) માટે અત્રેની કચેરી દ્વારા મંજુર કરવામાં આવેલ ડિઝાઇન આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. જે મુજબ શિક્ષકની તમામ વિગતોનો સમાવેશ કરી આઇડેન્ટિટી કાર્ડ તૈયાર કરાવવાના રહેશે.


(૨) જે શિક્ષકોને સૂચિત ડિઝાઇન મુજબ ટીચર આઇડેન્ટિટી કાર્ડ (શિક્ષક ઓળખપત્ર) ઇસ્યુ ન થયેલ હોય તેમને જિલ્લા / કોર્પોરેશન કક્ષાએથી ઇસ્યુ કરવાના રહેશે. સદર પ્રોજેક્ટના અમલીકરણ માટે આપશ્રી પોતાનું આગવું આયોજન અને અભિગમ અપનાવી શકો છો. જે અંતર્ગત ખરીદ પ્રક્રિયા માટે સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ અને નિયમો ફરજિયાતપણે અનુસરવાના રહેશે.


(3) જિલ્લા / કોર્પોરેશન કક્ષાએથી આઇડેન્ટિટી કાર્ડનું આયુષ્ય અને ઉપયોગિતા વધારવા સંદર્ભે કાર્ડના ઈ. મટિરિયલની પસંદગી, પ્રિન્ટિંગની ગુણવત્તા-પ્રકાર તેમજ RFID, QR Code વગેરે ટેકનોલોજીના ઉપયોગ અંગે નિર્ણય લઇ ઇનોવેટીવ કામગીરી કરી શકાશે. (૪) આઇડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરતાં પહેલા, દરેક શિક્ષકની ઓળખનું ફોટોગ્રાફ અને નિયુક્તિની વિગતો


સાથે ચકાસણી કરવાની રહેશે.


(4) સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ (૧૦૦%) શિક્ષકોને ફોટો સાથેના આઇડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ થાય અને શાળામાં હંમેશા ઓળખપત્ર પોતાની સાથે રાખે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.


(૬) હાલમાં ટીચર આઇડેન્ટિટી કાર્ડ ઘરાવતા શિક્ષકોની માહિતી મળ્યેથી બાકી રહેલ શિક્ષકો માટે શિક્ષક દીઠ રૂા.પ૦/- લેખે જિલ્લા / કોર્પોરેશન માટે નિયત કુલ બજેટ પ્રમાણે સમગ્ર શિક્ષાની જિલ્લા / કોર્પોરેશન પ્રોજેક્ટ કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જે મુજબ બજેટ મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.



(3)


સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને આઇડેન્ટિટી કાર્ડની કામગીરી માટે સંલગ્ન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ સમગ્ર શિક્ષાની જે તે જિલ્લા / કોર્પોરેશન પ્રોજેક્ટ કચેરીના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.


ઉક્ત વિગતે આપની કક્ષાએથી સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા આથી જણાવવામાં આવે છે.




સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરવા બાબત.

સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોને ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇસ્યુ કરવા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR