BOOTH APP બૂથ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ
મહત્વપૂર્ણ લિંક
BOOTH APP બૂથ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
BOOTH APP બૂથ માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
BOOTH APP બૂથ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ
BOOTH APP બૂથ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ
બુથ એપ્લિકેશન અંગે માહિતી મેળવવા માગતા મિત્રો માટે આ ઉપયોગી પોસ્ટ છે અહીં બુથ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ લિંક મુકવામાં આવી છે તથા બુથ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરશો તે બુથ એપ્લિકેશન ની પ્રોસેસ શું છે તેની માર્ગદર્શિકા જોવા માટે ખાસ મહત્વની માહિતી પણ મૂકી દેવામાં આવી છે તો બુથ એપ્લિકેશન બાબત જો તમારે કોઈપણ માહિતી જોઈતી હોય તો આ પોસ્ટ કાયમ માટે સાચવી રાખજો અહીં બુથ એપ્લિકેશન ને લગતી જુદી જુદી માહિતી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે જે કર્મચારીઓની ચૂંટણી કામગીરીનો ઓર્ડર આવતો હોય અથવા તો ચૂંટણીમાં ફરજ બજાવા જવાનું થતું હોય તો તેવા તમામ મિત્રો માટે લગતી જુદી જુદી માહિતીઓ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે અને તેમાંથી તમને ઘણી બધી માહિતીઓની અપડેટ મળતી રહેશે માટે જે કોઈ કર્મચારી મિત્રોને આગામી ચૂંટણી હોય કે ભવિષ્યમાં ગમે ત્યારે ચૂંટણીનો ઓર્ડર આવવાની શક્યતાઓ હોય તેવા તમામે તમામ મિત્રો માટે ચૂંટણીની માહિતી અને બુથ એપ્લિકેશન અથવા તો અન્ય કોઈ પ્રકારની માહિતી ખાસ આ પોસ્ટ દ્વારા અને અન્ય માહિતીઓ અન્ય અપડેટ પ્રોજેક્ટ 303 whatsapp ઉપર મૂકવામાં આવશે અમુક સમયે એવું થતું હોય છે કે ચૂંટણી કામગીરી આવી જતી હોય પણ આપણને કોઈ પણ પ્રકારની સાચી અને સચોટ માહિતી ન મળવાના કારણે હેરાનગતિ થતી હોય છે તેવી હેરાનગતિ ના થાય અગોતરી માહિતી મળતી રહે ચૂંટણીના દિવસે ચૂંટણી કમિશન દ્વારા જે પણ માહિતી આપવામાં આવે તેનો જ ઉપયોગ કરવાનો થતો હોય છે પણ છતાં જો આપણે પહેલેથી કોઈ માહિતી મેળવી લીધેલી હોય આપણા પાસે ઘણી બધી જાણકારી હોય તો તેઓ કામગીરી કરવામાં કોઈ પણ જાતની અગવડ ઊભી થતી નથી. ચૂંટણી પંચ દ્વારા જે જે સૂચનાઓ આપવામાં આવે તેટલી સૂચનાઓ નો અમલ કરવાના થતો હોય છે છતાં પણ જો વધુ પડતી માહિતી હોવાના કારણે આપણે સરળતાથી કામ કરી શકતા હોઈએ છીએ માટે આવી ઉપયોગી અને સરસ માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને મિત્રોને પણ જોડાવાની સલાહ આપી શકો છો
BOOTH APP બૂથ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ